Hey, I am on Matrubharti!

कितने क़िस्से इस चाय के साथ ...
और चाय ने अब मुझे समझ लिया !

कभी गिले शिकवे मिटाने की कोशिश ..
कभी दिलो के दूरियों को समझने की कोशिश ...
कभी उलझनों को सुलझाने की कोशिश ...
कभी करार ..कभी इक़रार..कभी तकरार
कभी चाँद ..कभी तन्हाई..कभी कुछ दोस्त यार
चाय ने सब समझा ...सब सुलझा दिया...

देखो ना ....आज चाय ही तो है मेरे सफ़र का साथी
बाक़ी सब तो चले गए
यह इश्क़ बस मेरे साथ है
क्यूँकि... चाय ने मुझे समझ लिया अब !

વધુ વાંચો

એક "સૌભાગ્ય" એ પણ આપને,
તારા "દીલના" દુ:ખને "હળવુ" કરી જાઉ.....

એક "સૌભાગ્ય" એવુ આપ મને,
હુ પુછુ એ પહેલા તુ મને "દુ:ખતા" દીલનુ "દર્દ" કહે......

એક "સૌભાગ્ય" એવુ આપ મને,
હું "ચરણરજ" થઈ તારી તારા દીલમા "સ્થાન" પામુ......

બસ એક "સૌભાગ્ય" એવુ આપ મને,
જેને પામી હુ મારુ "અહોભાગ્ય" માનુ.

વધુ વાંચો

જો તું હાજર રહેવાનો હોય,
તો જ પાછા દરવાજા ખોલાવજે..!!

બાકી, ખાલી મુર્તિ જોવા હું હવે,
ધક્કો નહી ખાવ..!!!!

🗿🗿🗿

પ્રભુ નો જવાબ

તને જો ભરોસો હોય કે અંદર હું છુ જ, તો જ આવજે..

બાકી શંકા સાથે દરવાજા ખખડાવતો નહી...

🚪🚪🚪

વધુ વાંચો

અલગ અલગ પરિસ્થિતિમાં માણસ નું "મન" અલગ અલગ રીતે વર્તે છે.

સવાલ એ છે કે આ "મન" આપણાં સુખ અને દુઃખ બન્ને નું કારણ છે, એની સાથે આપણો સંબંધ શું છે???

શું આપણે બધાં જ આ "મન" ના ગુલામ છીએ???

વધુ વાંચો

બહારથી દેખાય એ તો ફક્ત ઝલક હોય છે,
પણ અંદરથી દરેક વ્યક્તિ અલગ હોય છે !!

*જીવનમાં ઉતારવા જેવું*

- પ્રાથના કરતાં પહેલા વિશ્વાસ કરવો જરૂરી
- બોલતાં પહેલાં સાંભળવું જરૂરી
- વાપરતાં પહેલાં કમાવવુ જરૂરી
- લખતા પહેલાં વીચારવુ જરૂરી
- છોડી દેતા પહેલાં પ્રયત્નો કરવા જરૂરી
*અને મારા વાલા........*
- મરતાં પહેલાં જીવન જીવવું જરૂરી...

GOOD MORNING ALL MY FRIENDS 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

વધુ વાંચો

કોઈ " સાથે છે ..
પણ " પાસે કેમ નથી ?
કોઈ " યાદો માં છે ..
પણ " વાતો માં કેમ નથી ?
કોઈ હૈયે " દસ્તક આપે છે
પણ હૈયા માં " કેમ નથી ?
એ અજનબી " ક્યાંક તો છે
પણ આંખો સામે " કેમ નથી ?

વધુ વાંચો

એ મારા પ્રેમની સુંદર 🍁ભાવના🍁

નિશ્વાર્થ ઘણો નાનો શબ્દ છે,
પણ એમા જીવવુ ઘણુજ સુખમય છે...

એકદમ સરળતાથી જીવી લેવાય છે,
જ્યારે મનમા નિસ્વાર્થ ભાવના આવી જાય છે...

દિવસ રાતનો ભેદ નથી રહેતો,
તેમજ નિસ્વાર્થ ભાવ આવતા જ મન હળવુ બની જાય છે...

જે પણ છે તેનો આનંદ છે,
કેમકે સ્વાર્થ મા નથી ખુશી લેવાતી નથી દેવાતી.

વધુ વાંચો