Hey, I am reading on Matrubharti!

" એક ".      " એક "


કહેવાય છે  કે, ઈશ્વર તો એક છે,

જુદા જુદા રૂપ માં,અનેક માં એક  છે,

પાણી ના ટીપેટીપા , વરસાદ માં અનેક છે,

અનેક નદીઓ થી, સાગર માં એ એક છે,

આજે પણ વિચારધારા ઓ,ભારત માં અનેક છે,

આવે જો સંકટ,ભારત એક અખંડ છે,

વધુ વાંચો

"प्रार्थना "

मन की सुंदरता को व्यक्त करने आई हुं,

मैं अकेली तेरे दर पे कुछ मांगने को आई हुं,

तु जगत का नाथ है,

तेरे द्वार पे आई हुं,

ना धन चाहिए,

ना वैभव चाहिए,

मन को शांत करने आई हुं,

सुख, शांति और धैर्य ,

सब के लिए मांगने आई हुं,

नन्हीं जान की रक्षा के लिए,

महाकाल को बुलाने आई हुं,

तु हम पर दया करना,

तु हम पर कृपा करना,

यहीं मांगने मैं अकेली आई हुं,

जय भोलेनाथ, बोलने आई हुं,
एक बच्ची की ईश्वर से प्रार्थना
@ कौशिक दवे

વધુ વાંચો

મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા અટકાવે છે !!

" મિત્ર " માઈક્રો ફિક્શન વાર્તા................................. અને વિશ્વાસ ના પિતા જી ની તબિયત અચાનક બગડી ગઈ. ફેમિલી ડોક્ટર ને બતાવવા તેમણે સારી હોસ્પિટલમાં બોડી ચેકઅપ કરાવવા કહ્યું.મહિના ના છેલ્લા દિવસ હતા. વિશ્વાસ પાસે ફક્ત ₹૫૦૦ હતા. સારી હોસ્પિટલમાં ચેકઅપ ના ₹૧૫૦૦ થાય એમ હતા. વિશ્વાસ નું બેંક બેલેન્સ છેલ્લા છ માસ થી મીનીમમ હતું.અને નાણાકીય કટોકટી માં હતો. વિશ્વાસ ની દિકરી બાર સાયન્સ માં હતી.તેના ટ્યુશન ની ફી ભરવાની બાકી હતી અને તે માટે ઓફિસ માં થી લોન માટે અરજી આપી હતી. વિશ્વાસે તેની પત્ની આસ્થા ને આ માટે વાત કરી.આ સાંભળીને આસ્થા એ તેના સોના ના કંગન વિશ્વાસ ને આપ્યા.. કંગન ગીરવે મૂકી ને પિતા ની સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા કહ્યું.અને બંને પતિ-પત્ની સહમત થયા..... અને એજ વખતે વિશ્વાસ ના પડોશી મિત્ર ને ખબર પડી કે, વિશ્વાસ ના પિતા ની તબિયત ખરાબ થઈ છે. વિશ્વાસ નો મિત્ર તેની પત્ની સાથે ખબર અંતર કાઢવા આવ્યા.. અને જતાં જતાં ₹૧૫૦૦ વિશ્વાસ ના હાથ માં મુકીને ગયા.. અને મદદ ની જરૂર પડે તો કહેવા જણાવ્યું...............એક સત્ય ઘટના પર આધારિત... આશરે ૨૩ વર્ષ પહેલાં ની વાત છે...આજ પણ આ બે મિત્રો ની મિત્રતા હાલ માં છે.. ....જય મહાદેવ 🙏🙏🙏

વધુ વાંચો

કર્મ એજ " કામધેનુ" અને પ્રાર્થના એ જ " પારસમણિ "

બોલવું એ ચાંદી છે,મૌન રહેવું એ સોનું છે, અને યોગ્ય સમયે બોલવું એ સોના ચાંદી છે....જય શ્રી કૃષ્ણ🙏🌹🙏🌹

"કાશ્મીર " શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું.  કશ્યપના નાગ પુત્ર અનંતે તળાવને સૂકવી નાખ્યું જેથી જલોદ્ભવ નામના રાક્ષસ ને પકડી શકાય. કશ્યપે એ રાક્ષસને મારીને તેમના ત્રાસમાંથી લોકોને છોડાવ્યા. છઠ્ઠીથી આઠમી સદીના કાશ્મીરી ગ્રંથ નીલમત પુરાણ તેમજ રાજતરંગિણી અનુસાર, કશ્યપ પરથી રાજ્યનું નામ કશ્યપ-મીર (એટલે કે કશ્યપનું તળાવ) તેમ પડ્યું જે અપભ્રંશ થઈ કાશ્મીર બન્યું. (સંસ્કૃતમાં મીર એટલે સમુદ્ર-સાગર થાય). ઉપરાંત કશ્યપના પુત્રના નામ પરથી જ એક જિલ્લો બન્યો અનંતનાગ. આ મોટું તળાવ જ્યાં સૂકવી નાખવામાં આવ્યું તે સ્થળ હતું વરાહમૂલ જે બાદમાં બારામુલ્લા બન્યું!

વધુ વાંચો

નિત્ય અજય અમર પોતાના આત્માનું અજ્ઞાન જ મૃત્યુ નું રૂપક છે ." પોતાનાં આત્માનુ જ્ઞાન થતાંજ , જેમ સુર્ય નો ઉદય થતાંજ અંધકાર દુર થય જાય છે. તેમ આત્મજ્ઞાન થતાં મૃત્યુ નું મૃત્યુ થાય છે.

વધુ વાંચો

જીવન હંમેશા એક નવી તક આપે છે.... એને " આજ " કહે છે....' કાલ' ની ચિંતા માં તમે " આજ " ને બરબાદ ના કરો... ખુશખુશાલ જીવો... આનંદ થી જીવો....જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

વધુ વાંચો

હું શણગારેલા અલંકૃત શબ્દોની રાહ જોતો રહ્યો ને..
તેં 'મૌન'થી વાર કરી દીધો :