Hey, I am on Matrubharti!

#ઈસુ
જીવન મા ખરાબ સમય જોવો પણ જરૂરી છે...

કેમકે એના થી જાણવા જરૂર મલસે કોન તમારો સાથ આપસે .
કોણ તમને છોડી ને જતું રહેશે.

#kashyap parmar

વધુ વાંચો

હું કોય પાસે ખુશી ની આશા રાખું એ મંજુર નથી મને..

બીજા ઉપર આશા રાખી એ આપણે ખુશ રાખે એમાં કોનું ભલું થયું છે..

જે આપણી કિસ્મત મા લખેલ હસે એ જરૂર મડિને રહે છે..

#સલામ #
કલમ ના શિકારી
કશ્યપ પરમાર

વધુ વાંચો

હવે જીવન મા બોવ બધું નવું થય રહ્યુ છે.

ધણાં સમય થી સોધતા હતા એ વ્યક્તી ગય કાલે મલ્યુ છે.

પેલી વાર લાગ્યું કે કોય અજાણી વ્યક્તી જેણે એને હું વરસોથી જાણું છુ..
એ વ્યક્તિ કાલે મલ્યુ છે .‌

જે #અર્ધ જીવન છે મારૂ એને મલી ને લાગે છે હવે એ પુરૂ થયું છે...

કશ્યપ પરમાર
કલમ ના શિકારી

વધુ વાંચો

#સાજા -થાઓ

સમય ગયા પછી લોકો ને સમજણ આવે છે.

સમજણ આવ્યાપછી મનમા મુંજવણ આવે છે.

થયેલ ભુલો સુધારવા નો સમય પણ આવે છે.

પણ આ કળયુગ છે બાપુ ..

આજમાના મા ભુલ સ્વીકાર વામા માણસો ને સરમ આવે છે.

#સંધરવું

# કલમ ના શિકારી

# kashyap Parmar

વધુ વાંચો

#લાભ

તન ની જણે
મન ની જાણે
ચિત ની જાણે ચોરી

એની સામે શું સંતાળવૂ જે ના હાથ મા જીવન ની દોરી

#ભુત #

મને તો ખબર હતી કે પ્રેમ ના નામે રમત રમાય છે..

પણ કોયે સાચું કિધું હતુ .

પ્રેમ મા તાકાત જરૂર છે.

આભાસ જરૂર કરાવે સામે વારી વ્યક્તિ ને .

કે તું જેની સામે રમત રમી રહી છે.

એ વ્યક્તિ તને ખુશ જોવા માટે એને પેલેથીજ હાર માની લીધેલી છે..

વધુ વાંચો

કોન કે મનુષ્ય આઝાદ હોય છે..

મનુષ્ય ને પણ જવાબદારી ના પીંજરા મા પુરાવુ જ પડે છે..

મનુષ્ય જીંદગી ભર એ પીંજરા માંથી ક્યારે નીકળી નથી સકતો...

#ધર્માંધ
કલમ ના શિકારી

વધુ વાંચો

હા થોડા સમય માટે હું ચુપ છું.

પણ ફરી આવાજ જરૂર નીકળ સે.

તમારો ખાલી સમય આવ્યો છે..

અમારો ફરી જમાનો આવશે.


કલમ ના શિકારી

વધુ વાંચો

જે સહેલી રીતે પ્રાપ્ત થાય છે એ ક્યારે નથી ટકતું...

જે #સહેલું નથી ને એ મેળવો તો એ હંમેશાં સાથ આપે છે...


કલમ ના શિકારી

વધુ વાંચો