જીંદગી મેઘ ધનુષ ના સાત રંગો જેવી છે, એક એક ક્ષણ મન ભરી જીવી લેવી છે.......મારી કવિતા ઓ મારો ધબકાર છે...હું એ પુસ્તક છું જેની આંખો બોલ છે...એવી પુસ્તક છું જે વંચાય તો જાય છે, પણ કેટલાક ના સમજ માં નથી આવતી...મારું લખાણ મારું અંગત ઘરેણું છે...મારા લખાણ ની કોપી ના કરવી.

કોઈ પણ હકીકત જે આપણી સામે છે તે એટલું મહત્વનું નથી જેટલું તેના પ્રત્યેનું આપણું વલણ છે, કારણ તે આપણી સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે!!!

"હિર"

~ HEER THE OPEN BOOK

વધુ વાંચો

સમી સાંજ ને એમની યાદો,
ઊગે સૂરજ લઈને એમની વાતો...

"હિર"

પ્રેમ માં પામવું નથી કાંઈ તેથી જતુ શું હું કરવાની "હિર",
મનથી વરીયા જેને એને પારકા શી રીતે કરવાની??

મહેફિલ માં બોલાવી ઞેર ના પારખા કરીયા,
આ રીતે એમને અમને પારકા કરીયા!!!

મૌનને તારા વાચા ફૂટે નૈં શબ્દો ની તું માળા ગૂંથે,
પરિચિત પંથ પર પણ જાતને હું શોધું "હિર",
તારી યાદો નું પૂર આવે નૈં ઇચ્છું હું કે મારી આંખો થીજે!!!

વધુ વાંચો

પાનખર માં પણ મારે તો વસંત પૂરબહાર છે,
મારા ટેરવાઓ પર તારા સ્પશૅ નો અહેસાસ છે.

"હિર"