કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો... અડમ મન ના મુસાફર ને હિમાલય નથી નડતો ....

Kanzriya Hardik લિખિત વાર્તા "મારી કવિતાઓ ભાગ 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887542/mari-kavitao-2

પોતાના સપના પૂરા ન થાય તો કઈ વાધો નહીં પણ બીજા ના સપના જરૂર પૂરા કરજો
-hardik

આપણો જય અને પરાજય માં ટેકનોલોજી સાથે એટલા બધા સંકળાયેલા છીએ કે જિંદગી જીવવાનુ ભૂલી ગયા છીએ.જિંદગી માં સૌથી વધારે કંઈ મહત્વ નું છે તો તે જિંદગી પોતે જ છે
-છિછોરે નો ડાયલોગ

વધુ વાંચો

સફળતા પછી નો પ્લાન બધા પાસે હોય છે પણ નિષ્ફળતા સામનો કેવી રીતે કરશું તે કોઈ કહેવા નથી માગતા

રાત ની ચાદની પણ ઝાંખી થઈ શકે છે....
ખીલેલું ફુલ પણ કરમાઈ જાય છે...
પરંતુ આપણી દોસ્તી છેલ્લા સમય સુધી રહશે...
મૃત્યુ તો બસ એક બહાનું છે..
જિંદગી હંમેશાં આવે છે અને જાય છે...
કદાચ આપણું બાળપણ આવે કે ન આવે...
પરંતુ આપણો પ્રેમ હંમેશાં રહશે...

વધુ વાંચો