Hey, I am on Matrubharti!

અણધારી ઠોકરના સ્વાદ બહું જ ચાખ્યા છે..
માટે જ..
સપનાંઓ હવે કાચની પેટીમાં રાખ્યા છે...

ઇચ્છાનું કબૂતર મેં પણ પાળ્યું હતું

પરિસ્થિતી જોઈ પીંજરુ ખોલી નાખ્યું

નબળાઈ છે કે મારી દિલેરી છે, શું ખબર?
લાગી રહ્યા છે મીઠા તમારા જુલમ મને.
મરીઝ

રગરગ માં તોફાન થયું છે
ત્યારે થોડું ભાન થયું છે
અધકચરી આ ઊંઘ ની વચ્ચે
સપનું બહુ હેરાન થયું છે

કશેક અટકું છું...તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું...તો સાથ આપે છે કોઈ.
ઈચ્છાઓ...એક પછી એક, વધતી રહે છે
દર વખતે ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ.
આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને નીચું કરી આપે છે કોઈ.
હે ઈશ્વર...તું જે આપી શકે છે,
ક્યાં આપી શકે છે કોઈ ?

વધુ વાંચો

*તું જિંદગીને જીવ*
*એને "સમજવાની" કોશિશ ના કર*

*ચાલતા સમય સાથે તું પણ ચાલ*
*સમયને "બદલવાની" કોશિશ ના કર*

*દિલ ખોલીને તુ શ્વાસ લે*
*અંદર ને અંદર "ગુંગળાવાની" કોશિશ ના કર*

*કેટલીક વાતો તુ ઇશ્વર પર છોડી દે*
*બધું પોતે "ઉકેલવાની" કોશિશ ના કર.*

વધુ વાંચો

મીણબત્તી જેવું દિલ મળ્યું છે
શુ કરીયે,

જેમને જરૂર પડે એમ સળગાવી જાય છે....

*વર્ણવી પીડા મારી*
*હદય મેં હલકું કર્યુ...*

*સમજ્યા એ મૌન રહ્યાં,*
*ને ઘણાંએ તાળીઓ પાડી...*

*"મુંજાય" છે તું "માનવ" શાને...?*

*ખોલ "ગીતા" ઉકેલ છે "પાને-પાને"..!*

કહ્યું 'તું જ્યોતિષો એ
તને ડૂબવાની ઘાત છે
દરિયા થી ખૂબ જ દૂર રહ્યો
તો
લાગણીઓ માં ડૂબી ગયો . . ✍