નમસ્કાર વાચક મિત્રો માતૃભારતી પર લેખક તરીકે બિરદાવવા બદલ આભાર. માતૃભારતી દ્વારા આયોજિત "લોન્ગ ‌સ્ટોરી" સ્પર્ધામા મારી વાર્તા "મધર એકસપ્રેસ"ને પ્રથમ પુરસ્કાર તથા અખિલ હિંદ મહિલા પરિષદ સુરત દ્વારા આયોજિત લઘુનવલસ્પર્ધામાં મારી નવલકથા "સાપ-સીડી" ને પ્રશંસા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મારો પ્રકાશિત વાર્તા સંગ્રહ "ઓલ ઈઝ વેલ" છે. પ્રાપ્ત કરવા માટે આપ સંપર્ક કરી શકો છો. મો. ૭૪૦૫૩૩૫૩૬૨.

તો ફાઈનલી સર્ટિફિકેટ પણ આવી ગયું છે.
માતૃભારતી દ્વારા આયોજિત "લોન્ગ સ્ટોરી કોમ્પીટીશન" માં પ્રથમ વિજેતા લેખક શ્રી કમલેશ જોષી..

વધુ વાંચો

માતૃભારતી દ્વારા આયોજિત "લોન્ગ સ્ટોરી કોમ્પીટીશન"માં પ્રથમ ક્રમે વિજેતા, લેખક શ્રી કમલેશ જોષી દ્વારા લિખિત વાર્તા "મધર એક્સપ્રેસ" વાંચો નીચેની લિંક પર ક્લિક કરીને..

https://www.matrubharti.com/book/19883870/mother-express

વધુ વાંચો

વધુ એક આનંદના સમાચાર
લેખક શ્રી કમલેશ જોષીની વાર્તા "મધર એક્સપ્રેસ" માતૃભારતી દ્વારા આયોજિત "લોન્ગ સ્ટોરી કોમ્પીટીશન"માં પ્રથમ ક્રમે વિજેતા થઈ છે. ટૂંક સમયમાં આપ આ વાર્તા માતૃભારતી પર વાંચી શકશો. ખૂબ ખૂબ આભાર ટીમ માતૃભારતી, નિર્ણાયકો અને મહેન્દ્રભાઈ શર્મા..

વધુ વાંચો

सुनें विष्णु सहस्रनाम स्तोत्र, निम्न लिंक को क्लिक करें।
To learn Sanskrit Subscribe like and share my YouTube channel Sanskrit Sambhashan by Dr. Ranjan Joshi..

https://youtu.be/dUgn2A74OwA

વધુ વાંચો

જલસો પર મારી બીજી વાર્તા. મારી વાર્તા અને શ્રીમતીજીનું પઠન.
ખરેખર જલસો પડી ગયો.

આપે હજુ આ વાર્તાનું રસપાન કરવાનું બાકી હોય તો ક્લિક કરો નીચેની લિંક પર..

https://youtu.be/8_nG3YakVSU

વધુ વાંચો

લોકડાઉનમાં પણ જલસોનો આનંદ.. લેખક શ્રી કમલેશ જોષીની વાર્તા "મા તે મા" સાંભળો હવે જલસો પર.. નીચેની લિંક પર ક્લિક કરીને..

https://www.facebook.com/1273872416041969/posts/2842206522541876/

વધુ વાંચો