ગુંચવાય છે જિંદગી, ત્યારે જ, સમજાય છે જિંદગી !!

ચારે બાજુથી ભલે થતા હોય વાર, તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
#તમારું

મિત્ર સારા લાગે ત્યારે નહીં પણ, મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય છે !! ***શુભ રાત્રી***

પૂછતાછ દરમિયાન એક છોકરીને વકીલે પૂછ્યુ - આ યુવકે તને કેવી રીતે ફોસલાવી.
છોકરી બોલી - તે ડોક્ટર બનતો હતો અને હું દર્દી.

વધુ વાંચો

જેમ મેકઅપથી સ્ત્રી સુંદર થાય છે, તેમ બ્રેકઅપથી પુરુષ સ્ટ્રોંગ બને છે !!

સંબંધ બાંધતા જ વાર લાગે છે, તોડવા માટે તો ખાલી તમારું મોઢું ફેરવી લેવું જ કાફી છે !!

એણે પૂછ્યું કે મારા વગર ફાવી ગયું ? ખરેખર ફરી એકવાર આંખોના ઝરણામાં પુર આવી ગયું !!
#યુદ્ધ

ઘડિયાળ તો રોલેક્ષની જ જોઈએ, બાકી રાડો તો ઘરવાળી રોજ નાખે જ છે !!

પાણી વિના ફૂલ પણ સુકાય છે
શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે
કોઈ એક વાર અમને પણ યાદ કરો
પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.

વધુ વાંચો

તારી આ ફરાળી આંખો જોઇને, દિલ મારું ઉપવાસી થઇ ગયું !!

અમે બિલાડી બનીને તમારી પાપણો આડે નીકળીશું અપશુકન માની તમારા આંસુ બહાર ના આવે.

#સાવધાની