હૂ અને મારી મોજ એટલે નવા શબ્દોની શોધ.

ઉત્સાહી આંખોનો ઉત્સાહ કંઇક ઔર છે,
નજર આ તરફ છે પણ નજરમા કોઈક ઔર છે.
#ઉત્સાહી
Mr.K.K

વિશાળ સપનાઓની હતી આશા, જે બની ગઈ તારા વિના નિરાશા
#વિશાળ
Mr.K.K

નદી તટે ઊભો હોયુ તારી સાથ,
હાથમા મારા હોય તારો હાથ,
જીવનભર માટે મળે તારો સાથ, મારે કાજ બની જાય એ દિવસ રોમાંચક યાદ.
#રોમાંચક
Mr.K.K

વધુ વાંચો

વાતોડીયા તારી ભોળી રે વાતમા એવી તે ભરમાઈ ગઈ, જોઈ અરીસામા ખુદને હુ ખુદ શરમાઈ ગઈ.
#વાતોડીયું
Mr.K.K

દિલ શાંત છે પણ ધડકન બેકરાર છે,
નક્કી તારે આવવાની હજુ થોડી વાર છે.
#શાંત
Mr.K.K

તારા સ્પર્શ જેટલો શક્તિશાળી કોઇ મ્લહમ નથી જે આ ટુટેલા દિલના ઘાવ ભરે.
# શક્તિશાળી
Mr.K.K

હસતા ચેહરાની મારા એ સ્માઇલ બની ગઈ,
ધારદાર આંખોથી એક વાર કરી ગઈ,
ઓલી પાણી જતી પનીહારી મારો શિકાર કરી ગઈ.
Mr.K.K
#શિકાર

વધુ વાંચો

ખુદાએ આપી પોતાની ઓળખાણ છે,
એટલે જ જગતમાં મોટુ અમીનુ સ્થાન છે,
એટલે જ મમતાના સાગરને આપ્યું એ હૈયામા સ્થાન છે,
એટલે જ લાગણીઓનો ભર્યો એ ભંડાર છે
ખુદાએ આપી પોતાની જગતને જલક એજ તો મારી અમીજાન છે.
Mr.K.K

વધુ વાંચો

શુ એ નુરાની ચેહરાનો વટ હતો,
હા પણ એ ચેહરો ઘુંઘટમા હતો.
Mr.K.K
#ચેહરો

અન્ય વ્યક્તિનુ આપણા થકી થતુ માન એ આપણુ રોકાણ છે, જેના વળતર થકી સમ્માન મળે છે જે વ્યક્તિને જીવનમા ઊચ્ચાઈ પર લઈ જાય છે.
Mr.K.K
#માન

વધુ વાંચો