_k@lpesh

અભિનંદન ભાર્ગવ (બેનામ)

ધન્ય કૂખ જીજાબાઈ ની જ્યાં શિવાજી જનમ્યો હતો,
તલવાર કેરી ધાર પર હિંદુધરમ રાખ્યો હતો,
પડકાર કરતી પુત્ર ને , કે શિવા મરજે સમર મેદાનમાં ,
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં......

જય ભવાની..🚩🚩
જય શિવાજી...🚩🚩

વધુ વાંચો

એક કપ કોફી અને તાજી હવા દે,
કાં મને રાજીખુશીથી તું જવા દે !

હું તને તારા જ ત્યાં દર્શન કરાવું,
આ હૃદયને એટલું તો ખોલવા દે!

✍_k@lpesh

વધુ વાંચો

क्यू मरते हो यारो बेवफा सनम के लिये,,
अगर मरना है तो मरो ईस वतन के लिये,,

जब तेरी लास देखेगी तो ये महबूबा भी दुपट्टा
उतारकर देदेगी तेरे ईस कफ़न के लिये,,
💐🇮🇳🇮🇳💐

_k@lpesh

વધુ વાંચો
epost thumb

मैं ज़ख्म हूं
जाकर गले मिलूं किससे?

नमक से तर कपड़े
यहां सभी ने पहने हैं.

✍_k@lpesh

વાહ

सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं।
जय हिंद।
#RepublicDay

जिंदगी की किताब के हर पन्ने को कुछ इस तरह लिखना,,

अगर कभी महफ़िल में पढ़ी जाये तो शोर गजब का हो।।

_k@lpesh

दिल के बुरे नहीं थे हम,,,
बस कुछ लोगो को अब अच्छे नहीं लगते हम !!
✍_k@lpesh

🐴
ચેતક જંગમાં ચાલતો,
એના હૈયે એક જ હામ,
ધરું ન બીજે ધ્યાન, કાં રાણો ને કાં રામ.

🚩🚩🚩