I love reading

#દોષારોપણ

ગળણી સોય ને કહે છે ,
તારામાં કાણું છે..

#લલચાવવું

સુખી થવાની લાલચમાં આખી જિંદગી દુઃખમાં વિતાવે એનુ નામ માણસ.. RV👑

#ત્વરિત

જોયો આકાશમાંથી ખરતો તારો,
થયો ત્વરિત તારી યાદો નો ચમકારો.. RV👑

#સલામ

સલામ છે એ દરેક ને જેને જીંદગીમાં અનેક વખત હાર મળી હોવા છતાં જીંદગી થી હાર નથી માનતા... RV👑

#મુશ્કેલ

નિષ્ફળતા મળ્યા બાદ હિંમત રાખી શકાય છે પરંતુ, સફળતા મળ્યા બાદ નમ્રતા રાખવી ઘણી મુશ્કેલ છે.. RV👑

#સાજા -થાઓ

શરીર થી બિમાર હશો તો, સાજા થઈ જ જશો,
લાગણી ની કમી ની બિમારી દુર કરી સાજા થાઓ.
RV👑

#સંઘરવું

સંઘરી રાખીશ એ દરેક વસ્તુ જે તારી સાથે જોડાયેલી હતી ,
સંઘરી રાખીશ એ રાખડી જે તારા હાથે બાંધી હતી,
ભલે આજે તુ નથી મારી સાથે છતાં
સંઘરી રાખીશ તારી સાથે જીવેલી દરેક પળ.. RV👑

વધુ વાંચો

#સંઘરવું

મારી પાસે બીજુ તો કંઈ નથી પણ સંઘરેલી જૂની યાદો નો ખજાનો બહુ મોટો છે...Rv👑

#લાભ

કોઈની મજબૂરી કે લાચારી નો લાભ લઈ ને મેળવેલી સફળતા લાંબો સમય સુધી ટકતી નથી.... RV👑

#લાભ

લાભ તો કાંઈ નહોતો પણ આ તો થયું કે જો તમારો સાથ મળે તો થોડું જીવી લઇએ...RV👑