મને કવિતાઓ લખવાનો શોખ છે. હું આસપાસના જીવનમાં જે જોઉં છું તેના પર કવિતાઓ લખું છું. જે તમને મારી રચનાઓ વાંચ્યા પછી વધુ સમજાશે. આશા છે કે મારી વાર્તા અને કવિતાઓ થી તમે મને ઓળખી શકો અને હું તમારા સુધી યથાર્થ રીતે પહોંચી શકું....મારી કવિતાઓની એક બુક પણ પ્રકાશીત છે . જેનું નામ છે "જીવન...મારી દ્રષ્ટિએ" જેમાં જીવનના વિવિધ વિષયો પર 60 કવિતાઓ છે...અને માતૃભારતી પર અલગ અલગ વાર્તાઓ અને આર્ટિકલ્સ લખું છું....મર્યાદાનું સ્તર ઉંચામાં ઉંચું રાખી લખવું એ મારી આદત અને નિયમ છે...આભાર...

🙏🏻😇🙏🏻

માણસ અને પ્રાણી વચ્ચેના પ્રેમની...સદભાવની...નવી લઘુવાર્તા...🙏🏻😇🙏🏻

https://www.matrubharti.com/book/19920567/mohan-and-memu

process...🤘🏻🤘🏻🤘🏻

🙏🏻😇🙏🏻

😇😇😇😇

website glimpse...!!😇😇

https://yuvrajsinhjadeja.com/

alone...

દિવાળી અલગ દ્રષ્ટિકોણથી...😇😇😇

https://yuvrajsinhjadeja.com/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b3%e0%ab%80/