જે અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં એને માટે અમે કઈ કસર રેહવા દેતા નથી.

customize neon sign comment now | dm now

મારી નવલકથા love Unaccept અને horror House જો તમે વાંચતા હોવ તો ..તમે મને કૉમેન્ટ કરો...

સોમવાર થી મારી વાર્તા નાં ભાગ રેગ્યુલર શરૂ થઈ જશે તો વાંચવા નું ભૂલતા નહિ...

જે છોડી જાય જે..... એ કોઈ દી આપડા નહિ....
જે આપડા હોય એ....કોઈ દી છોડે નહીં.....
જે જતું હોય એને તમે રાજા રે અપિદો....
હા જે મળે એ રસ્તે એ રસ્તો રે કાપિદો....

હા....જાય એને જવાદો.....એને બહાર ની હવા ખાવા દો
ફરી ફરી આવશે પાછા....બહાર નાં હવાદ લેવાદો.....

વધુ વાંચો

એની એક યાદ... એક એક પળ યાદ આવે છે..જ્યારે ...એના સાથે નો જે સમય વિતાવ્યો હોય...અને એ સમય પાછો આવે.... અને ત્યારે એ નાં હોય તો એની યાદ આવે છે........
એના વિશે વધારે તો નાં કેવાય પણ .... કીધા વગર રહી પણ નાં સકાય...
ખાલી બસ એટલુજ કેહવાય કે....એક ફરી મુલાકાત અજ આપડી વચ્ચે ની દરાર ને ભુલાવી સકશે....
પણ અત્યારે તો મારા માટે ખાલી તારી યાદ અજ કાફી છે....

વધુ વાંચો

એક સવાર ની ચા જેમ તમારો દિવસ સુંદર બનાવી સકે છે ...
એમજ એ સવાર માં લીધેલો સારો નિર્ણય પણ..તમારા કાલ ને બદલી સકે છે....
good morning

વધુ વાંચો

Jaydeepsinh Vaghela લિખિત વાર્તા "પ્રેમ અસ્વીકાર - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19935315/prem-asvikaar-1

100 bar ye kahe dil...ke aja tujhe pyar kare...

એ વખતે, મે બઉ શોધી હતી તારા માં અછાઈ ઓ પણ ખાલી એક તારી મારા પ્રત્યે ની નફરત અજ હું નાં જોઈ શક્યો.

એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા માટે આવતું ન હતું, તે ઘર 3 માડ નું હતું, અને તે ઘરમાં કોઈ રેવા માટે 10 દિવસ પણ વધારે હતા,એટલે કે 10 દિવસ માં તો રહવા વાળા ને કઈક ને કઈક વિઘન આવતું હતું, તો શું હસે આ ઘર માં લોકો નું ના ટકવા નું કારણ? શું હશે આ બધું જાણવા માટે વાંચતા રહો "હોરર હાઉસ"
આજે...

વધુ વાંચો