T Lover. (Journalist UV)

મુશ્કેલ હતી આ જીવનની મંઝીલ,
પણ એ સાથ‌ આપીને રાહને સહેલી બનાવી દીધી,

#મુશ્કેલ

મુશ્કેલ છે મને નફરત કરવી,
જરા પણ ચુકી જશો તો પ્રેમ કરી બેસશો
#મુશ્કેલ

શું હોળી, શું દિવાળી,
તારાં વગર તો
અર્ધ છે જીવનની રંગોળી
#અર્ધ

જીંદગીની સફર મા તમે ક્યાં થી ક્યાં આવી ગયા,
સાજા-થાઓ, ઊભા થાઓ આમ કેમ લથડી ગયાં.

#સાજા -થાઓ

ડોલી રહ્યું છે આજે તારું દિલ,
અને ડોલી રહ્યું છે આજે મારુ પણ દિલ.
હોઠ આપણા બન્નેના‌ પહેલાથી જ બધી મુલાકાત માં બંધ છે,
છતાં પણ આજે કેમ તારી નજર મારી ઉપર જ છે.
શું આ કોઈ નવી શરૂઆત છે,
કે પછી આ છેલ્લી મુલાકાત છે.
journalist UV

વધુ વાંચો

હજું તો આપણી વાત પણ થૈ નહોતી,
અને તે બીજે મુલાકાત પણ શરુ કરી દીધી.

ઘણું બધું સંઘરવુ હતુ મારે તો દીલમાં,
તમને સામે શું જોયા કે બધું ભુલી ગયાં અમે પ્રેમ માં
#સંઘરવું

બે મીનીટ માં ભુતકાળ ગયો ને
પળભર માં ગયુ વર્તમાન,
અધુરી રહેશે જો ઇરછાઓ તો ભુત બનીને આવશું ભવિષ્ય મા
#ભૂત

એક સારો વિચાર,અનેક ખોટાં વિચારોને દુર કરી શકે છે.