મેહુલ જોષી, મહીસાગર નું માણહ અમરેલી જિલ્લામાં માસ્તર.... વાંચવાનો શોખ.... મન થાય તો લખુ પણ છું.... મારૂ લખેલું આપને પસંદ આવે એવો પ્રયત્ન, દુરાગ્રહ નહીં....... રેગ્યુલર લખી શકાતું નથી....... પણ જે લખું એમા આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો...... તટસ્થ પણે.... જરૂરથી ગમશે અને આનંદ થશે.#જોષી

હાય, માતૃભારતી પર આ વાર્તા 'શારદાબેન નો સંઘર્ષ' વાંચો
https://www.matrubharti.com/book/19865616/shardaben-no-sangharsh

#માઈક્રોફિકશન
એની પત્ની કડકડતી ઠંડી માં બહાર ઓસરી માં બેઠા બેઠા ડુસકા ભરતી હતી. લાગતુજ હતું કે આજે ફરી એણે "પીને" જગડો કર્યો છે. અને એના મોબાઈલ ના સ્ટેટ્સ માં મિત્રો ના જવાબ આવી રહ્યા હતા. "ક્યાં બાત હૈ"... "નાઇસ થોટ".. "વાઉ" ..."શી ઇજ સો લકી"
આજે એનું વોટ્સએપ સ્ટેટ્સ હતું
"My Wife is My Life"

- મેહુલ જોષી

વધુ વાંચો

'નસીબ' એ એવો ગ્રહ છે જે હંમેશા મહેનતુ લોકો ને જ નડે છે...?
#જોષી

એક વાર તક આપ્યા પછી બીજી વાર તો ઈશ્વર પણ નથી આપતો.
જ્યારે હું તો માણસ છું....
#જોષી

નિરાશ ના કર ઓ જિંદગી મને ...જીવવું છે મારે ભરી ભરી,
મરવું નથી મારે જુરી જુરી...
#જોષી ✒??

શહેર નો ઉછેર શહેર ની ભવ્યતા માં અંજાઈ ગયો..........
ગામડાની ગરીમાં ભૂલી ગયો......
ભણ્યો તો હું શું ધૂળ...?જોષી...
શહેર માં ભણી ને એજ ગામડાઓ માં નોકરી કરતો થયો......✒

વધુ વાંચો

જિંદગી ના મિલેગી દોબારા......
         જોઈતી પણ નથી.......
આમાં જ ગાભા કાઢી નાખે એવું જીવવું છે....