The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
ટ્રેન્ડસ
શ્રેણી
Apekshao Rakhvi Guno Nathi Pan Guno To Tyare Ganay Jyare Apekshao Khota Vyakti Pasethi Rakhi Hoi
તુ ખુશ રાખે અને હુ ખુશ થાવ એનાથી વધારે મજા મને, તને ખુશ જોઈને ખુશ થવામા આવે છે
તારા પ્રેમની સાબીતી માગવાની જરૂરજ ના પડી મારા હાથોની મેહદીએ જવાબ આપી દીધો તારા પ્રેમની ઊંડાઈનો😊
કોઈની જોડે વાતો કરવાની આદત પણ એક પ્રકારનું વ્યસન જ છે જેને છોડતા છોડતા માણસ હારી જાય છે
મારા જીવનમા તારુ મહત્વ છે એટલે જ તો તારી દરેક વાતો માનુ છુ ફક્ત તારી એક કસમ આપવાથી બાકી લોકો તો દીલ તોડતા પેહલા પણ નથી વિચારતા
ક્યારેક પથ્થર બનવું જરૂરી હોય છે કારણ કે હંમેશા મીણબતી ની જેમ પીગળી જવુ જરૂરી નથી
કેહવાનું કંઈ રહેતુ નથી કારણ કે શબ્દો સાંભળી શકે છે તુ સમજવુ તારા ગજા બહારનુ છે
દર તને ગુમાવાનો,પ્રાર્થના મારી તારી સાથે રહેવાની શક તારુ બીજાનુ થવુ, હક મારો તને પોતાનો બનાવી રાખવાનો પીડા તારુ મારી નજરોથી દુર રહેવુ, આનંદ તને રુબરુ જોવાનો દુ:ખ તારા વિના જીવવુ મારે, સુખ તારી સંગ મરવુ નફરત તારી આત્મા વીનાનુ શરીર મારુ,પ્રેમ તારો શ્વાસ લેતુ હ્મદય મારુ મૌન તારુ મારા માટે સળગતી ચીતા, વાતો તારી ચંદન લેપ તુ હોય તો દુનિયા નહી તો ભીડમા પણ એકલી હુ તારા વીના
ના કેહવાનું ક્યારેક કહેવાય જાય છે વિશ્વાસ ની જગ્યાએ અવિશ્વાસ થઈ જાય છે પરિસ્થિતઓ થી હારેલો માણસ ખુશીઓ થી પણ ડરી જાય છે
પ્રેમ છે એટલે માફી આપુ છુ એવુ ના સમજ તારી સાથે મારે કોઈ પણ હાલ રેવું છે એટલે હું ભુલી જાવ છુ તારી ભુલો
તમારા ખાતામાં પ્રવેશ કરો
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Please enable javascript on your browser