શું ઓળખાણ આપું... હું જ તમે છો અને તમે જ હું છો એટલે તમે અને હું એક જ છીએ.

#KAVYOTSAV

" જોઉં છું તારી વાટ "

"ઝળહળતી આંખો ના પલકારે"
ને જોઉં છું તારી વાટ,

"વિત્યા દિને દિને વર્ષ આ હૈયાં ના ધબકારે"
ને જોઉં છું તારી વાટ,

"ધબકે છે શામળીયા તારા નામે ધબકારા મારા"
ને જોઉં છું તારી વાટ,

"મન પણ મનાવું છું સાંજ ના શણગારે"
એ વ્હાલભર્યા મોજા ને દરીયા ને ઘાટ,

"હે શામળાં, ન મનાય તો માની લેજે"
ને ધ્રુસકે જોઉં છું તારી વાટ,

"તું મળે તો રાધા પણ બનું"
ને છોડું સંસાર ના બધાં ઠાઠ,

"જીવ થી તો રજ છું તારાં ચરણ નું શામળીયા "
તું ચાલે ને પથરાવું; સહું ધરતી તણાં ભાલા,

"કહી ને જાણ થાય તો થાય લાગણીએ ડાટ"
મારું મૌન બોલી ઉઠશે કે જોઉં છું તારી વાટ,

વધુ વાંચો

🌹 પરોઢિયા ની પળે 🌹

》હથેળીમાં રામ જોયા

》 જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે...
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે...

》 અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

》 હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

》 અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

》 નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

》 અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

》 જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

》 મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

વધુ વાંચો

હાય, માતૃભારતી પર આ વાર્તા 'સંબંધ ના દરિયે - 1' વાંચો
https://www.matrubharti.com/book/19862777/

अगर कभी किसी चीज का

"गुरूर"

आने लगे तो एक

"चक्कर"

कब्रस्तान का लगा लिया करों.....

वहां आपसे भी बेहतर इंसान

मीट्टी के नीचे

"दफन" है


》 JIWATMA

વધુ વાંચો

દેનાર તો દે નયનો જ માત્ર
શું દેખવું તે કથવા ન પાત્ર.

મોટાંઓ ની અલ્પતા જોઈ થાક્યો.
નાનાઓ ની મોટાઈ જોઈ જીવું છું.