MOM Is My Heartbeat -DAD is My Blood..

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે..!!
તારા એજ ચિત્ર માં મારો પ્રણય વીતી જાય છે..!!!
kiTu😘

*સ્વાદ* અલગ જ છે *મારા શબ્દોનો,*
કોઈને *સમજાતો નથી* તો કોઈને *ભૂલાતો નથી !!*

💌

ગરબા હોય કે જિંદગી કયો પગ કયાં મુકવો,
એ આવડી જાય તો જ તમે સાચા "ખેલૈયા"*
K!riT..

"ઘણું બધું કહેવું હતું તમને પણ,
ક્યારેક તમે તું ના મળી ને ક્યારેક શબ્દો!!"
@---Kitu--😊

હમ ખૂદખુશી કે ઇરાદે સે તેરે સામને આયે હે,,
સૂના હે તેરી આંખે ગઝબ કી કાતિલ હે.,......
...kiTu...🌹

*તમને ભૂલી જઇને શું યાદ રાખીએ અમે,*
*બધું ભૂલી જઈને તો તમને યાદ રાખ્યા હતા અમે...*
___-k-i-t-u-____😊

*મજબૂરી એની હતી સાહેબ,*
અને
*એકલો હું થઇ ગયો !!*
Kitu. 😔

#spcl 4....
+મારે દાખલ થવું છે તારા દિલના દવાખાનામાં,
+મને પણ પ્રેમના બે ત્રણ બાટલા ચડાવી દે ને !!.
.... *ur KiTu..*😘

*જરૂરી નથી સાહેબ કે દરેક દર્દનો ઈલાજ દવાખાને જ મળે...*
*અમુક દર્દનો ઈલાજ તો એક Smile થી પણ મટી જતો હોય છે...*
______KiTu🥰