સંબંધો માં ક્યાં એહસાસ હોય છે,એહસાસ તો લાગણીઓ ને હોય છે.

જ્યાં સુધી પોતાના વ્યક્તિત્વ થી વ્યક્તિ ને સંતોષ નાં હોય ત્યાં સુધી દુનિયા માં એને કોઈનાથી સંતોષ નાં હોય.
જીના❤️

વધુ વાંચો

લોકો ની વાત સાંભળી ને જીવવાનું ભૂલી જઈએ છીએ ,
કોઈ ની સલાહ માંગીએ છીએ તો કોઈને સલાહ દઈએ છીએ,
અહી બધા ને પોતાનું દુઃખ છે , કોઈ જીવી જાણે છે ,કોઈ બસ જીવન કાપી જાણે છે.
જીના❤️

વધુ વાંચો

યાદો ની ‌ મેહફીલ એવી જામી કે જાણે એ હાજરા હજૂર હોય,
નાં દિલ ચૂપ રહે છે,નાં દિમાગ ભૂલવા દે છે, બંને શોર કરી ને એમના નામ થી મેહફીલ ગુંજવે છે.
જીના❤️

વધુ વાંચો

વો હમે ભરી મેહફીલ મે પૂછ બેઠે મહોબ્બત ક્યાં હે?,
હમને ઉન્હે આઇના દિખાકે ઉનકી તસ્વીર દિખાદિ.
જીના❤️

એક બાજુ વરસાદ ને એક બાજુ તારા વિચાર,
બંને અનરાધાર વર્ષે છે એક શહેર પર ને એક દિલ પર.
જીના ❤️

મુશ્કેલ એ નથી કે કોઈ સાથ છોડી ને જતુ રહે,
મુશ્કેલ તો એ છે જે આપણી સાથે યાદો માં એ કાયમ હયાત રહી જાય છે.
જીના❤️
#મુશ્કેલ

વધુ વાંચો

પ્યાર તુજસે હો ગયા હૈ,પર નાં જતા સકતે હૈં,નાં બતા સકતે હૈં,દિલ ભી કિતના મજબૂર હૈં,કે નાં હમ અપની આંખો મે વો છુપા સકતે હૈં.
જીના❤️

વધુ વાંચો

જીંદગી તુમ્હે રેત કે તુફાન કી તરહ ઘસિતટે વહી લે આયેગી ,
ઓર ઇતફાક ફિર ઇતફાકન નહિ રહેગા.
જીના❤️

મારા હૈયા ની લાગણીઓ તારે માટે સમજવી અઘરી છે,
કેમ કે એના માટે હૈયા માં પ્રેમ સરવાણી જોઈએ.
જીના ❤️

સૌને પોતાના નસીબ નું મળે છે ,પોતાના જ પાંખ થી ઉડે છે તો માણસ કેમ બીજા નાં નસીબ નું છીનવા નાં મોકા તલાશતા હોય છે.
જીના❤️

વધુ વાંચો