Hey, I am on Matrubharti!

ઉગ્રતા જીવનને ઉતારે છે.
શાંતિ જીવનને શણગારે છે.
અને ધૈર્ય ધનંજય બનાવે છે.

સદગુણોથી સુશોભિત કર તારા જીવનને... જીજ્ઞા

પશ્ચિમી સંસ્કૃતિ તારી પાસે આવતા ગભરાય,
જીજ્ઞા
એવી શક્તિશાળી બનાવ તારી અગિયાર ઇન્દ્રિયોને

#પ્રકાશ

જીવનના અંધકારમાંયે હું પ્રકાશરૂપી સ્મિત પાથરતી રહી...

પ્રકાશમાં તો બધા જ જોઈ શકે,
અંધકારને જોવાની જેનામાં તાકાત છે તેને મળે દિવ્ય દ્રષ્ટિ...

તું મળ્યો ને હૃદય ધબક્યુ.
શુન્ય મગજ સર્જન પામ્યું.
અંધકાર ગયો ને થયો પ્રકાશ જીવનમાં...

Jigna અપડેટ પોસ્ટ કરી English વિચાર
2 માસ પહેલા

the only true
knight is
the one who
selflessly
love and
respect a
women

તું છે સિંહણ નું ધાવણ ધાવનાર
તું જાગે ને દેશવાસી ઊંઘે
તું ભોગવી શક્યો નહીં પ્રેમ પતિ, પિતા તણો
તું છે દેશવાસીઓનો ભરથાર, તાત
તું માંણી ન શક્યો દિવાળી, હોળી઼... તહેવાર
તું તો જંગમાં મજાને માણનાર
તું તો વિશાળ પરિવાર નો લાડકો પુત્ર
તું મોહ્યો ભૂમિ તણાં સંરક્ષક માં
તું છે દેશની આણ ઓ શૂરવીર...

વધુ વાંચો

શું પરીચય હું આપુ તને મારો
તું દીપક ને હું જળહળતી જ્યોતિ...
તું વૃક્ષ ને હું ધરા તળે મૂળ...
તું સુવાસને હું બળતી અગરબત્તી...
તું પ્રકાશને હું દિપ તળે અંધારું...
તું તેજ મસ્તક ને હું તારી શોભા સરતાજ...

વધુ વાંચો

एक और
शोर का मेला लगा है।
सभी अपना परिचय देने में लगे हैं।
दूसरी और
शांति का साम्राज्य लगा है।
सज्जनों कर्तव्य में लगे हैं।
उनका परिचय उनका आचरण देता है।

વધુ વાંચો