નિષ્ઠુર હ્દયની કોમળ કવિતા

કામના માત્રથી કોઈ પણ પદાથૅ મળતો
નથી અગર મળે તો પણ સદા સાથે રહેતો નથી
આવી વાત પ્રત્યક્ષ
હોવા છતાં પણ પદાથૅની કામના રાખવી
એ પ્રમાદ જ છે.

વધુ વાંચો

.

.

.

.

.

.

.

આજે બ્રહ્મ મુરતની
પુજામાં ઈશ્વર સાથે
વાત થઈ ,
મને કહે તુ જેની દુવાની
વાત કરે એ મિત્ર તારી
સાથે ક્યા વાત કરે,
મે હસી ને કહ્યું કે પ્રભુ
તારા ધ્યાને તે છેને? બસ .
તમે પણ તમારી સાથે
ન બોલતા હોય તેનુ
ધ્યાન રાખો છો .
તો એ તો મારો મિત્ર છે
એને હું કેમ ભુલી શકું
આખરે હું પણ તમારું જ સંતાન ને.

વધુ વાંચો

.