Hey, I am reading on Matrubharti!

કીધા વગર બધું જ સમજી જાય,
તેની સાથે જીવવામાં એક અલગ મજા છે...😘

આ પ્રેમ પણ કેવો છે, એની સાથે મુલાકાત નથી થતી..
છતાં એનો ચહેરો નજર સામેથી હટતો નથી...❣

મેં ત્યાં પણ તને જ માગ્યો છે...,
જ્યાં બધા પોતાની ખુશી માંગતા હોય....

મે તો ખાલી હોંઠોથી જો તારું નામ લીધું,
તો મારુ દિલ પણ હોઠ જોડ લડી પડ્યું કે એ
ખાલી મારુ જ છે...

તું મારો જીવંત શ્વાસ છે,
હૃદય માં ધબકતો વિશ્વાસ છે,
ખુદા થી વધુ તારું નામ લઉં છું,
તું મારી પેહલી અને આખરી આશ છે...😘

વધુ વાંચો

મન થાય છે કે ત્યાં આવી ને ગળે મળી લઉં..
બોલવું કાઈ નથી બસ મન ભરી ને જોઈ લઉં...😘

તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે આપેલી gift છે ,
પણ સાહેબ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુુદરતને આપેલી best return gift  છે...

વધુ વાંચો

જીવન માં મહેનત કરવાથી , મગજ સાફ રહે છે..અને..,

સાચું  બોલવાથી , દિલ સાફ રહે છે...