Hey, I am on Matrubharti!

#ચળકદાર
મારા। તો બંને સંતાનો ચળકદાર હીરા જેવા જ
છે. જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેનો
ચળકાટ વધુ ને વધુ ચળકદાર બનતો જાય છે.

વધુ વાંચો

#ચળકદાર
निकल गई तू मेरा प्यार भरा दिल
को तोड़कर अपना आनेवाले कल को
चमकीला करने,
में तो आज भी उस मोड़ पर खड़ा हु,
जहाँ तुम। छोड़ गई हो.
ये तो आनेवाला कल ही बताएगा
कि कॉन किसकी ज़िंदगी को चमकाएगा.

વધુ વાંચો

#ચળકદાર
ધનવાન કુટુંબ ની જાહેજલાલી ખૂબ જ ચળકદાર
હોય છે.પરંતુ અંદર થી ઢમઢોલ માહે પોલ.
જેવું હોય છે. લાગણી. સંવેદના, કરુણા, ની
બાબતમાં પ્લાસ્ટિકયા સંબંધો ધરાવતા હોય છે.
દરેક બાબત ને પૈસા ના તોલે માપતા હોય છે.
.

વધુ વાંચો

#ચળકદાર
ચળકદાર તારી આંખો ,
ધડકદાર મારુ હૈયું,
બંને નું મિલન
આપણું સારું

#અસ્પષ્ટતા
તારી અસ્પષ્ટા ની ભાષા સમજી ન શકુ
તેટલી તો હું મૂરખ નથી,
પણ
સ્પષ્ટ વાત કહેવાની તારી હિંમત નથી,
અને
અસ્પષ્ટતા ની વચ્ચે હું રહેવા માંગતી નથી,
માટે
જયશ્રી કૃષ્ણ .

વધુ વાંચો

#અસ્પષ્ટતા
અસપષટાના ના ગુચવાડામા ગૂંચવાયેલી
જીદગી જીવવા કરતા સ્પષ્ટતાની જીદગી
વધુ સારી.

સ્ત્રી #
રાત દિવસ સખત મહેનત કરી ઈશ્વરે
સ્ત્રી નું સજઁન કયુઁ. સજઁન કયાઁ પછી એ પ્રતિમા
ને પોતાના। હાથ વડે ચકાસતા હતા કે। ક્યાંક કોઈ
ક્ષતિ તો નથી રહી ગઈ ને..
અચાનક તેમના હાથ ઉપર એક ટીપું પડ્યું
ઈશ્વર ને આશ્ચર્ય થયું કે વધુ ચકાસણી કરતા માલૂમ
પડ્યું કે આ તો સ્ત્રી ની આંખમાંથી। નીકળે છે.
મનોમન ઈશ્વર વિચારે છે કે આ ટીપું મારુ સજઁન
નથી. પરંતુ ખુદ સ્ત્રી નું સજઁન છે.
જે પોતાના સુખ દુખ મા, પોતાની લાગણી બતાવવામા
અબળા માથી સબળા બનાવવામા, બધી જ જગ્યામાં આ આંસુ તેનો પડછાયો બનશે.

વધુ વાંચો

માતૃભારતી મારા માટે વિચારો પ્દાન કરવાનું સત્રોત
છે. બીજા ની લાગણી ને જાણવા અને સમજવાનો
સેતુ છે. અંદર ની પ્રતિભા ને બહાર લાવવાની તક માતૃભારતી પૂરી પાડે છે.
Thanks. Matrubharti.

વધુ વાંચો

વાણી , વતઁન, અને વિચાર
પોતાની કંપની ની પો્ડકટ છે
જેટલી કવોલ્ટી અને ગુણવતા
ઊંચી રાખશો તેટલી કિંમત વધારે મળશે.

વધુ વાંચો

#સ્વાદિષ્ટ
મા મને ભાવે પૂરણપોળી,
ભાવે તારા। હાથનો રોટલો,
ભાવતું મારુ કરનારી,
તું સ્વાદિષ્ટ તાની મહારાની,
આજ દૂર છું તારા થી,
તો
લાગે મને ઊણપ
તારા પ્રેમ અને ભોજન ના
સ્વાદિષ્ટતાની.

વધુ વાંચો