જન્મ પ્રારંભ ને મૌત મંજિલ બની,,
પથ પર, આત્મ ને,, નશ્વર તન ની સવારી ગમી,,
પ્રથમ આવ્યો મોડ,, ગુલઝાર નો,,
જ્યાં શાયરો સંગ એક રાત થમી,,

કોઈએ કરી વાત સુખ-દુઃખની,,
ને કોઈએ છેડી કૃષ્ણ પ્રેમ કહાની,,
કોઈએ ગાયું શ્વેત ઘડપણ,,
ને કોઈએ વર્ણવી લીલીછંમ જવાની,,

હતી શતૅં એ મહેફિલ ની,, કે અહીં વાત ખોલવાની મનની,,
વારો આવ્યો અમારો,,ને કેહવું પડયું,,
મિત્રો, happy journey....!!!
Jay Patel...

વધુ વાંચો