Hey, I am on Matrubharti!

जो सुख में साथ दे वो रिश्ते होते हैं और जो दुःख में साथ दे वो फरिश्ते होते हैं

કોઈ સારા વ્યક્તિનો સાથ આપવાનો મોકો મળે તો સારથી બનજો , સ્વાર્થી નહિ....

દિમાગ ભલે દિલથી બે વેંત ઉંચું હોય પણ દિલથી બંધાતા સંબંધો અન્ય સંબંધો કરતાં ઘણાં ઉંચા હોય છે.....

"આ સમય રહેવાનો નથી" માત્ર આ જ એક એવું વાક્ય છે કે જેને સુખમાં વાંચતા દુઃખ અને દુઃખમાં વાંચતા સુખ અનુભવાય છે...

વધુ વાંચો

તમારું નજીકનું વ્યક્તિ ક્યારેય દુઃખમાં તમારી પાસે રડ્યું ન હોય તો સમજજો કે સંબંધમાં કંઈક તો ખૂટે છે કારણકે હસવાના મોકા તો ઘણા હોય છે પણ રડવા માટેનો ખૂણો તો એક જ હોય છે

વધુ વાંચો

હવે તો લાગે છે કે માણસોના પણ દસ્તાવેજ કરાવવા પડશે , કારણ કે બહારથી આપણા અને અંદરથી બીજાના આવા માણસોનો કોઈ જ ભરોસો નથી.....

વધુ વાંચો

પિઝ્ઝા આવે છે ચોરસ બોક્સમાં,

દેખાય છે ગોળ અને હોય છે ત્રિકોણ,

આવી જ રીતે ...

માણસો દેખાય છે અલગ , હોય છે અલગ અને

વર્તે છે અલગ ....

બિચારો કાચિંડો પણ શરમાય છે....

વધુ વાંચો

પલ પલથી બને છે અહેસાસ,

અહેસાસથી થાય છે વિશ્વાસ,

વિશ્વાસ થી બંધાય છે સંબંધ,

અને સંબંધથી બન્યા તમે મારા માટે ખાસ.....

વધુ વાંચો

ઘણી વખત સંબંધો બગડી જાય છે ત્યારે કારણો મળતા નથી અને રે કારણ મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી....

સ્ત્રી એક સ્વચ્છ દર્પણ છે . તમે તેને જેટલો પ્રેમ આપશો એટલો જ પ્રેમ અને તેને જેટલું સમ્માન આપશો તેટલું જ સમ્માન એ તમને આપશે અને જો તમે તેને દુઃખ આપશો તો એ પણ તમને એટલું જ દુઃખ આપશે... માટે સ્ત્રી નું સમ્માન કરો ..salute to all Indian women

વધુ વાંચો