મહાદેવ કા ચેલા ઓર અપને ચાહકો કા ગુલામ

તેઓ ને એ રીતે મળવા માટે આતુર બનો, પ્રેમને ન્યાયી ન બનાવો પડે,પ્રેમ શુદ્ધ છે, તે સંઘ વગર પણ પૂર્ણ છે,મારા પર વિશ્વાસ કરો કે નહીં,પરંતુ સાચું નહીં, પણ રાધા કૃષ્ણનો પ્રેમ યાદ રાખજો.
#આતુર
લિ:જય મોદી

વધુ વાંચો

હું આતુર તા થી મૃત્યુ ની રાહ જોઈ રહ્યા હતોં અને તે આવી ને જીવન જીવતા શીખવી ગયા....
#આતુર
લિ:જય મોદી

વધતી જતી અપેક્ષાઓ અને ઘટતી જતી આ જિંદગી મા મૃત કેટલી રળિયામણી લાગે છે ને ?
#મૃત
લિ:જય મોદી

જન્મ અને મૃત બંને મોંઘા થઈ ગયા છે,સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી‌...
#મૃત
લિ:જય મોદી

વધુ વાંચો

મૃત પડેલા હ્દય ને તારા પ્રેમમાં જીવંત થયું
પરંતુ તારા તરછોડી દીધા પછી તો મારુ શરીર પણ મૃત અવસ્થા માં
પહોંચી ગયું
# મૃત
લિ:જય મોદી

વધુ વાંચો

જ્યારે કોઈ પુત્ર મુશ્કેલી માં હોય અને ત્યાં તેના પિતા તે પુત્ર ના ખભા પર હાથ મૂકી માત્ર એટલું કહી ને કે હું બેઠો છું ત્યારે જે હિંમત આપે ત્યારે તે પુત્ર તેના જીવન ની કોઈ પણ મોટા માં મોટી મુશ્કેલી નો સામનો કરવા તૈયાર હોય છે....
#હિંમત
લિ:જય મોદી

વધુ વાંચો

ગુસ્સો આવે તરત જ તમારા મનને કહો નુકસાન તને જ થઈ રહ્યું છે શાંત થા,આમ કરવાથી તમારો ગુસ્સો ધીમે ધીમે ઓછો થઈ જશે...
#નુકસાન
લિ:જય મોદી

વધુ વાંચો

કહેવાનું રહી જાય તે મોટું નુકસાન નથી , પણ અનઅવસરનું કહી નાખવામાં નુકસાન અપરંપાર થશે..
#નુકસાન
લિ:જય મોદી

પ્રેમ કરતા થોડી સાવધાની રાખજો કારણ કે જે તમારા માટે પ્રેમ છે તે બીજા માટે ફક્ત વ્હેમ છે....
#સાવધાની
લિ:જય મોદી

વધુ વાંચો

પોતાના લોકો થી જ સાવધાની રહેજો કારણ કે પારકા લોકો ને ખબર નથી હોતી કે હૃદયની કઈ દિવાલો નબળી છે.
#સાવધાની
લિ:જય મોદી

વધુ વાંચો