Science fiction એક નવી અલગ જ દુનિયા છે. જે ખુબ જ મજેદાર છે. તે જ સમયે, આ એક અદભૂત વિશ્વ છે. હું મારી વાર્તા સાથે આ અલગ, મજેદાર અને અદ્ભુત વિશ્વને જીવું છું. - પરમાર રોનક

સફળતા અને સુખ પ્રકિયા છે પણ લોકો તેને પરિણામ સમજે છે.

-પરમાર રોનક

You are the hero of your life. Not a normal hero, a super hero. And why not have fun unless there is a conflict in the story of a superhero!!!

- Parmar Ronak

જય શ્રી કૃષ્ણ , મિત્રો. તમને 'નેગ્યું નો માણસ' બુક પસંદ આવી તેનો ખૂબ ખૂબ આભાર 🙏🙏.
જુઓ મારી નવી એક Science Fiction Novel 'બ્લેક હોલ ની અંદર મૃત્યુ'. આ એક Space Science Fiction બુક હશે. આ બૂકની સ્ટોરી 'નેગ્યું નો માણસ' બૂકથી જોડાયેલી છે. પણ જો તમે એ બુક ન વાંચી હોય તો પણ તમને આ બુક સરળ રીતે સમજાઈ જશે.
***
A-3 ને પ્રશ્ન હોય છે કે તે ભવિષ્યમાં મોટો થઈને શું બને ?? જ્યારે તે આ પ્રશ્ન પોતાના પિતા A-2 ને કહે છે ત્યારે તેના પિતા તેને સર એલેક્ઝાંડર (Alexander) પટેલની સાચી સ્ટોરી કહે છે. સર એલેક્ઝાંડર પટેલ બહુ હોશિયાર અને બહુ પૈસા વાળા છે. તે નાની ઉપરથી જ અંતરીક્ષના રહષ્યો ઉજાગર કરવાના સ્વપ્ન જુવે છે. તે એલિયન્સ વિશે જાણવા માંગે છે, તે બ્લેક હોલ વિશે જાણવા માંગે છે, તે જાણવા માંગે છે કે બ્લેકહોલ ની બીજી બાજુ શુ છે ??? એક દુર્ઘટનાને કારણે તેનું જીવન બહુ લાંબુ ચાલી શકે તેવું નથી. તેથી સર એલેક્ઝાંડર પોતાની નાની ઉંમરના સ્વપ્નને પુરા કરવા માંગે છે. તે બ્લેકહોલ ની બીજી બાજુ શું છે એ જાણવા માટે એક રોકેટ બનાવે છે. જેમાં બેસીને સર એલેક્ઝાંડર બ્લેકહોલ ની અંદર જશે. તો શું તેઓ બ્લેકહોલની અંદર જઈ શકશે? શું આપણે જાણવા મળશે કે બ્લેકહોલ ની બીજું બાજુ શુ છે?, આ વચ્ચે કેવી કેવી મુશ્કેલીઓ આવશે અને સર એલેક્ઝાંડર તેનો સામનો કેવી રીતે કરશે?, શું આ વચ્ચે સર એલેક્ઝાંડર નું મૃત્યુ થઈ જશે?, કઈ એ દુર્ઘટના હતી જેના કારણે તેમનું જીવન કાળ ઓછું થઈ ગયુ? પિતા આ વાર્તા દ્વારા શું સમજાવવા માંગે છે ? આ પ્રશ્નોના જવાબ તમને આ બુકમાં જાણવા મળશે. તેથી એક નવી સ્ટોરી સાથે અને એક નવા સફર માટે તૈયાર થઈ જાવ !!
***
નીચેની લિંક ઉપર ક્લિક કરો અને વાંચો 'બ્લેક હોલ ની અંદર મૃત્યુ (Part-1) CHAPTER NO.: 1 - One Question 👇👇

https://www.matrubharti.com/book/19913235/black-hole-ni-andar-mrutyu-1

My blog website :
didyouknow136.blogspot.com
parmarronak136.blogspot.com

Thank you...🙏🙏🙏

વધુ વાંચો

Your goal is important to you, not others. So don’t make the mistake of telling your Goals to someone else!!

-Parmar Ronak

તમારા શબ્દોનો ઉપયોગ ધ્યાનથી કરો , કારણ કે તમારા શબ્દો એ તમારી ભાવનાઓ રજૂ કરે છે. જેવી તમારી ભાવનાઓ હશે તેવી તમારી વાણી થશે અને જેવી તમારી વાણી હશે તેવી તમારી ભાવના થશે. તેથી તમારા શબ્દોનો ઉપયોગ ધ્યાનથી કરો.

-પરમાર રોનક

વધુ વાંચો

પૉલો કોએલો , જે પ્રખ્યાત બુક 'The Alchemist' ના લેખક છે તેમનું કહેવાનું છે કે જો તમારા કોઈ સ્વપ્ન છે જે તમે પુરા કરવા માંગો છે તો તમને આ 4 અવરોધોનો સામનો કરવો પડશે. જે આ પ્રમાણે છે :
(1) 'નાનપણ થી આપણને કહેવામાં આવે છે કે તમે જે કઈ કરવા માંગો છો તે બધું બને શક્ય નથી.' તેથી એ વિચારધારા છોડીને 'બધું શક્ય છે' એવી વિચારધારા અપનાવો.
(2)'પ્રેમ'. જો કોઈનો ખોટો પ્રેમ હશે તો એ તમને તમારા સ્વપ્નો તરફ આગળ વધવા નહિ દે. પણ જો કોઈનો સાચો પ્રેમ હશે તો એ તમને તમારા સ્વપ્નો તરફ આગળ વધવા માં મદદ કરશે.
(3) 'આપણા માર્ગમાં આપણને પરાજ્યો મળવાની શક્યતા છે' આ વાતથી ડરવું નહિ અને આગળ વધતું રહેવું.
(4) 'જે સ્વપ્નને આપણે સાકાર કરવા આખી જિંદગી લડત આપી તેને વાસ્તવિક રીતે પામવાનો ભય(ડર)' ઘણા લોકો પોતાના સ્વપ્નની નજીક હોવા છતાં કઈક એવી ભૂલ કરે છે કે જેથી તેઓ તે સ્વપ્ન ન મેળવી શકે. અને એ ભૂલ ડર ને કારણે થાય છે. તેથી તે ડર નીકળીને પોતાના સ્વપ્ન પુરા કરો.

didyouknow136.blogspot.com
parmarronak136.blogspot.com
underthefacts.blogspot.com

Thank you....

વધુ વાંચો

કોઈ પણ વ્યક્તિ લાયક બનીને જ જન્મતી નથી. સખત મહેનત કરીને જ કોઈ વ્યક્તિ લાયક બને છે. તેથી કોઈની સરખામણી પોતાની સાથે ન કરો અને તે વસ્તુ માટે લાયક બનો. 👍

-પરમાર રોનક

વધુ વાંચો

Guys, this is life. Which gives us only one chance to live this well. And we don't even know when that chance is gone. So today the same chance has come again. Live this life with joy because you never know when this chance will be gone.

-Parmar Ronak

વાંચો "નેગ્યું નો માણસ - 14 (અંતિમ ચેપ્ટર)" ... જેમાં તમને જાણવા મળશે કે પ્રિન્સ પટેલ કેવી રીતે પૃથ્વી ઉપર આવ્યો , તમને જાણવા મળશે કે શા માટે તે એ અશોક દાદાનું મૃત્યુ કર્યું , સાથો સાથ તમને એ પણ જાણવા મળશે કે ' The Grandfather Paradox ' બાદ પ્રિન્સનું શું થયું ? આવી એક મજેદાર સ્ટોરીનો અંત જોવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. 👇

https://www.matrubharti.com/book/19911948/nengyu-no-maanas-14

અને જો તમને એક મસ્ત સમય યાત્રા ની સ્ટોરી વાંચવી હોય તો અત્યારે જ એ બુક વાંચો માતૃભારતી માં. નીચેનો લિંક ઉપર ક્લિક કરો અને અત્યારે જ વાંચો "નેગ્યું નો માણસ" 👇

https://www.matrubharti.com/novels/25004/n-a

તમારા સૌનો ખૂબ ખૂબ આભાર 🙏🙏

● સમયનું કામ એ જ સમય કરશે. ●
◆ સ્ટોરી નો અંત એ સ્ટોરીની શરૂઆત છે.

Didyouknow136.blogspot.com
parmarronak136.blogspot.com

વધુ વાંચો

વચન અને કાર્ય એ બન્ને આખરે તો મનને જ બંધાયેલા છે. પ્રગટરૂપ લોકોની નજરમાં ભલે વચન અને કાર્ય આવતા પણ એનું ચાલકબળ તો મન જ છે.

-પંન્યાસ રત્નસુંદરવિજય

વધુ વાંચો