મારુ નામ જયેશ ગાંધી . મારુ ગામ દરાપુરા,તા.પાદરા .NO.998932829 નાનપણ થી વાંચન અને લેખન નો શોખ હતો. ચમ્પક ,ફૂલવાડી ,ચિત્રલેખા થી શરૂવાત વાંચન ની કરી હતી અત્યારે જોબ ની સાથે હું જાતે લખું છું અને બુક વાંચું છું એજ મોટી વાત છે. મને ગુજરાતી ભાષા ગમે અને ગુજરાતી નાટક. તેમજ ચેસ મારી પ્રિય રમત છે ગઝલ, કવિતા ,અને જુના ગીતો મને પસંદ છે.

જિંદગી તારી શરતો ને લઇ , હું એટલો બદલાયો કે
મારા માં હું જ મને ના જરા ના ઓળખાયો
અરીશા માં ચહેરો અને ચહેરા પર તારો રંગ
હું મને પામું તો કઈ રીતે રંગ પારકો દેખાયો
- જયેશ ગાંધી 24.8.22

વધુ વાંચો

માતૃભારતી ટીમ નો ખૂબ ખૂબ આભાર

pls. share my stories https://www.matrubharti.com/jayeshgndhyahoocoin

-Jayesh Gandhi

તને લીલીછમ રાખવા હૂ આખો સુકાઇ ગયો
ને તને અેમ લાઞ્યુ કે હું સાવ બદલાઇ ગયો
લોહી આપી ને અમે સાચવી છે જાત તારી
જોઈલો ,બાકી નો નખ પણ રંગાઈ ગયો
jayesh Gandhi 18.07
22

વધુ વાંચો

yaha pe kon kon mere sath cofee pine aayga... me taiyar.. hu
.bas bil aapko chukana hoga

-Jayesh Gandhi

which character is too good in my stories.. pls.. coment..

-Jayesh Gandhi

એક ચોમાસુ એની આંખ માં દેખી
મારુ મન નું ચાતક તરસી ગયું
કે જે નીર હતું મારી આંખ માં
તે ત્યાં કેમનું વરસી ગયું

જયેશ ગાંધી 16.7.22

-Jayesh Gandhi

વધુ વાંચો

aayne ki surat roti hui dikhi
kisi ne armono ke kach pe pathr feka

-Jayesh Gandhi