હું તળાજાની દિકરી છું.હાલ અમદાવાદ રહું. હું ગૃહીણી છું.મને બાળપણથી કવિતા લખવાનો શોખ છે.કોલેજકાળમાં,મારી કવિતા નોટીસ બોર્ડપર મુકાતી હતી.

#🇮🇳 Indian Sharechat #🇮🇳 દેશભક્તિ
https://b.sharechat.com/1i5gIx5Ip8?referrer=otherShare

ShareChat - ગુજરાતનું પોતાનું સોશિયલ નેટવર્ક - અત્યારે જ ડાઉનલોડ કરો 👇👇👇
👉 https://b.sharechat.com/qb3rvzIfBT

વધુ વાંચો

#✔️ હકીકતો અને માહિતી #😈 એટિટ્યુડ સ્ટેટ્સ #📱 વ્હોટ્સએપ સ્ટેટ્સ #સાહિત્ય અને સંસ્કૃતિ #👌 બેસ્ટ સ્ટેટ્સ
https://b.sharechat.com/kZrsMQyXf8?referrer=otherShare

ShareChat - ગુજરાતનું પોતાનું સોશિયલ નેટવર્ક - અત્યારે જ ડાઉનલોડ કરો 👇👇👇
👉 https://b.sharechat.com/qb3rvzIfBT

વધુ વાંચો

"હું જાગીને જોઉં ઈશ્વરને. મોહ ત્યાગીને જોઉં મહાબળેશ્વરને."

✍️જાની.જયા.તળાજા

"અસત્ય ને પ્રિય-
ન બનાવો તો,
સત્ય ના પ્રિય,
તમે બનશો.
બનશે સહાયક,
સમદ્રષ્ટિ સદા".
✍️ જાની.જયા.તળાજા.

રૂઆબ એવો,સંપત્તિનો, સ્વપ્નમાં પણ હું, ન થાવ કોઈનો. જાની.જયા.તળાજા.

" દાંપત્ય સુખ માણવું,
એનો અતિરેક ન થાય.
એ જાણવું.
યોગી બનો,ભોગી નહિ."

✍️ જાની.જયા.તળાજા.

"નિષ્ઠાવાળુ આચરણ માનવીને શ્રેષ્ઠ બનાવે છે.
'ભક્તિ' એ નીતિ તરફ જવાનું પગથિયું છે.

✍️ જાની.જયા.તળાજા.