તને રાણી બનાવવાના કોડ હતા મારા,
વાત અલગ છે એ થઈ નાં શક્યું.
#રાણી

તમામ પ્રશ્નોના જવાબની આતુરતા એક તરફ,
અને
' હું તને પ્રેમ કરું છું, શું તું પણ મને પ્રેમ કરે છે?' આ પ્રશ્નનાં જવાબની આતુરતા એક તરફ છે.

#પ્રશ્ન

વધુ વાંચો

હું માનું છું કે, તારી અંગત જિંદગીમાં મારે હસ્તક્ષેપ ન કરવો જોઇએ. પણ તે એ વાત ખાનગી ન રાખી હોત તો આજે પરિણામ કંઇક અલગ હોત.
#ખાનગી

વધુ વાંચો

હું બધું જ સહન કરી શકું પણ પ્રેમમાં તારી નિષ્ક્રિયતા સહન નહીં કરી શકું.
#નિષ્ક્રિય

અમુક પાસવર્ડ એવા હોય છે જે ક્યારેય શેર નાં કરી શકીએ,
એ પાસવર્ડ રિકવર કરવા પડતા હોય છે.
#પાસવર્ડ