The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
465
660.6k
1.3m
ઘણુંબધું લખવાની એક અદમ્ય ઈચ્છા મનને ઢંઢોળી રહી હતી અને તેને માતૃભારતી જેવું પ્લેટફોર્મ મળ્યું તો વિચારોને વાચા મળી અને કલમને પ્રેરણા મળી. ઘણીબધી ટૂંકી વાર્તાઓ તેમજ નવલકથાઓ લખી છે જેને મારા વ્હાલા વાચક મિત્રોએ સુંદર પ્રતિભાવ આપીને હંમેશાં બિરદાવી છે અને હંમેશાં મને નીત નવું લખવાની પ્રેરણા આપતાં રહ્યાં છે. મારા વ્હાલા વાચક મિત્રોનો તેમજ માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર...વાંચતા રહેજો તેમજ આપ સૌના અમુલ્ય પ્રતિભાવ આપતા રહેજો નમસ્કાર. ~ જસ્મીના શાહ 'જસ્મીન'
Jasmina Shah લિખિત વાર્તા "લવ યુ યાર - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19939357/love-you-yaar-1
"લવ યુ યાર" એક અનોખી પ્રણયકથાને માતૃભારતી ઉપર બિલકુલ ફ્રીમાં વાંચો...
"લવ યુ યાર" ને માતૃભારતી ઉપર બિલકુલ ફ્રીમાં વાંચો... https://www.matrubharti.com/book/19939357/love-you-yaar નમસ્કાર વાચક મિત્રો 🙏 બે યુવાન હૈયાનું મિલન અને જીવનભર સાથ નિભાવવાના કોલ આપતી તેમજ જિંદગીના ઉતાર ચઢાવ વચ્ચે એકબીજાના પૂરક બની રહેવું અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ ન છોડવો તેનું ઉદાહરણ આપતી પ્રેમ અને રોમાંસથી ભરપૂર આ એક દિલચસ્પ રોમાંચક નવલકથા છે તો વાંચતા રહેજો અને આપના અમુલ્ય પ્રતિભાવ આપતા રહેજો. આપના અમુલ્ય પ્રતિભાવ મને નવું નવું આગળ વધુ લખવાની પ્રેરણા આપતા રહે છે. "લવ યુ યાર" એક અનોખી પ્રણય કથાને માતૃભારતી ઉપર બિલકુલ ફ્રી માં વાંચો. આભાર 🙏 ~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ 2/3/23
દિલ પણ અજીબ છે, તેમાં જ્યારે કોઈ હોય વસેલું ત્યારે હળવું ફૂલ લાગે છે.. અને જ્યારે તેમાંથી કોઈ જતું રહે છે ત્યારે ભારે ભારે લાગે છે.
ના હું એને સાંકળે બાંધુ, ના હું એને ઝાંકળે બાંધુ, બાંધુ તો ફક્ત હ્રદયના તાંતણે બાંધુ...
નમસ્કાર વાચક મિત્રો 🙏 ઘણાં લાંબા સમય બાદ બે પ્રેમીઓનું અણધાર્યું મિલન અને ભવોભવ એકબીજાના થઈને જીવન મરણના કોલ આપતી એક અનોખી રોમાંચક પ્રેમકથા એટલે.... " તારી ચાહમાં..." મારી અગાઉની રચનાની જેમ જ આ રચના પણ સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે.તો મારી આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો. ~ જસ્મીના શાહ
" કૉલેજ કેમ્પસ " કોલેજ કેમ્પસમાં બે યુવાન હૈયાનું મિલન અને પ્રેમની આ એક દિલચસ્પ પ્રેમકથા છે.. તો ચાલો રહસ્ય અને રોમાંચ તથા રોમાંસથી ભરપૂર વાર્તાની સફર માણીએ. મારી અગાઉની રચનાની જેમ જ આ રચના પણ સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે. મારી અગાઉની રચનાઓની જેમ આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો. ~ જસ્મીના શાહ
उसकी प्यारभरी बातोंसे बसर रही है जिंदगी। उसकी बेपनाह मुहब्बतको मुक्कमल कर रही है जिंदगी।।
તેનો એ નરમ સ્પર્શ સાથની સાબિતી આપે છે. નથી હું એકલો હરપળ મહેસુસ કરાવે છે. કપરા સમયને તેની હૂંફથી ભૂલાવે છે. એ છે ફક્ત મારી એ અનુભૂતિ કરાવે છે.
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser