Hey, I am reading on Matrubharti!

<div>નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,</div><div> બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, </div><div>પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, </div><div >કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..</div>

વધુ વાંચો