હું જાગૃતિ તન્ના, કોઈ નિપુણ લેખિકા તો નથી પણ મન માં આવતા વિચારો ને કાગળ પર ઉતારી તમારા બધા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું અને આમ કરવાથી મન ને એક અલગ જ પ્રકારની શાંતિ અને ખુશી મળે છે. મારી રચનાઓ વાંચવા બદલ બધાનો આભાર...

રામનવમીની હાર્દિક શુભકામનાઓ....🌸

#આજનીફોટોગ્રાફી #આજનોવિચાર 😍😍
સૂરજદાદા લાગે મજાના ગોળગોળ
જાણે કેસરી નારંગી ગોળમટોળ
આંખો થઈ જાય આશ્ચર્યથી પહોળી
જોઈ સૂર્યાસ્તની સુંદરતા બહોળી....🖊જાગૃતિ તન્ના "જાનકી"

વધુ વાંચો

ખૂબ સહેલું હોય છે; ચહેરાના પ્રતિબિંબ ને ઓળખી જવું
અઘરું તો હોય છે ; હ્રદયના પ્રતિબિંબ ને પારખી શકવું...જાગૃતિ તન્ના "જાનકી"

વધુ વાંચો