1

એક વાત યાદ રાખજો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ
મતલબી નદી વહેતી હોય છે !!

કોઈનો સંગ કરતાં પહેલા,

એ જોઈ લેજો કે એના રંગ કેટલા છે.

જે કંઈ છે, એ બધું લાગણી નું રમખાણ છે...!

કયાંક એ અખૂટ છે, ને કયાંક એની તાણ છે....!

માણસ જ્યારે "હથેળીમાં " ભવિષ્ય શોધવા લાગે ને....

ત્યારે સમજી લેવું કે એના "કાંડા " ની તાકાત ખતમ થઈ ગઇ છે..

❛કાયમ ચહેરા પર સ્મિત રાખતા વ્યક્તિને પણ ઘણા દર્દ હોય છે,

બસ ફર્ક એટલો છે તેમના માટે જિંદગી નો અલગ અર્થ હોય છે.❜

વધુ વાંચો

કેટલાક લોકો આપણી જિંદગી હોય છે,

પણ અફસોસ કે જિંદગીમાં નથી હોતા !!

*જો બધા તમારા થી ખુશ છે તો નક્કી તમે જીવનમાં ઘણું કોમ્પરોમાઇઝ કર્યું છે..*

*અને,*

*જો તમે બધા થી ખુશ છો,તો નક્કી તમે જીવનમાં ઘણું જતું કર્યું છે...*

વધુ વાંચો

*દુનિયા ઘણી અજીબ છે,*

*નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,*
*અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે*

*બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે.*
*""" એક"'*
*જયારે કશુ નથી ત્યારે તમારુ મેનેજમેન્ટ ..*
*..અને.*
*જયારે બધું જ છે ત્યારે તમારું વર્તન..*

વધુ વાંચો

*સમસ્યા વિશે વિચારીએ તો બહાના મળશે..*
*પરંતુ*
*સમાધાન વિશે વિચારીશું તો નવા માગોઁ મળશે*