The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
58
106k
270.5k
જય શ્રીકૃષ્ણ.મારુ નામ હેતલ .જાદવ હેતલ .હું આઇ.ટી .આઇ.માં ઇનસ્ટ્રક્ટર છું .રજાઓ દરમ્યાન મે એક નાનકડી વાર્તા લખી.જેના સારા પ્રતિભાવ પછી નવલકથા લખવાનું શરુ કર્યું .લોકો ને મારી ક્રુતિ ઓ વધારે ને વધારે પસંદ આવે અને લોકો ના હ્રદય માં મને લેખિકા તરીકે સ્થાન મળે એવી ઇચ્છા છે.
"આધ્યાત્મિકતા લોકો નેએકબીજા થી જોડે છે જયારે ધર્મ લોકો ને જુદા પાડે છે."
પુરુષો માં ભલે મળી જાય રામ અને રાવણ બંને પણ સ્ત્રી ઓ ની શું અજબ ખાસિયત છે કે કાં તો હોય શુર્પણખા કાં હોય સીતા
હાય, માતૃભારતી પર આ વાર્તા 'કેદી નં ૪૨૦ - 19' વાંચો https://www.matrubharti.com/book/19862266/kedi-no-420-19
હાય, માતૃભારતી પર આ વાર્તા 'કેદી નં ૪૨૦ ભાગ ૧૮' વાંચો https://www.matrubharti.com/book/19862033/kedi-no-420-18
હાય, માતૃભારતી પર આ વાર્તા 'વિવાહ એક અભિશાપ - ૨' વાંચો https://www.matrubharti.com/book/19867333/vivah-ek-abhishap-2
વિશ્વ રંગમંચ દિવસ માં એક વાત એ પણ કે પોતાના બોસ ની કંટાળાજનક અને ખેંચીને લાફો મારી દેવાનુ મન થાય તેવીવાતો સાંભળીને ય હસતુ મોઢું રાખી ને વાત નો જવાબ આપે એના કરતા મોટો કલાકાર હોઇ શકે?
હાય, માતૃભારતી પર આ વાર્તા 'kedi no 420' વાંચો https://www.matrubharti.com/book/19862033/
બસ એકવાર કાન્હા મુખડુ જોવું છે મારે તારુ એક જ વાર તારી ઝલક તો દેખાડ. ઘણી વાર માન્યો છે હક તારો મારી પર તું પણ બસ એકવાર અમારો બનીને તો દેખાડ વહાવ્યા છે આંસુ તારી યાદમાં એ આંસુ લુછવા તો કોઈ વાર આવ. તું વાસ્તવિક નહિ આવે તોય ચાલશે પણ કમસે કમ એવો ભ્રમ ઉભો કરીને તો બતાવ. દ્રોપદી ના ચીર પુર્યા હતા તે મને બસ એક જ તાર હાથમાં પકડાવીને તો બતાવ.
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser