વ્યવસાયે હું એક તબીબ છુ. નાનપણથી જ ગુજરાતી ભાષા પ્રત્યે એક અનેરો લગાવ હતો અને કદાચ એ જ લેખન કાર્ય માટે મને આજે સ્ફુરણા પૂરી પાડે છે. એક તબીબ જ્યારે દર્દીને સાજા કરવાની સાથે મનના ભાવ લખતો જાય ત્યારે વાંચનારના મનને જરૂર જીતવાનો પ્રયત્ન કરે છે. આશા રાખું છું આપ પણ મારા પુસ્તકોને પ્રેમ આપતા રેહશો.

માણસને પૂર્વગ્રહ સિવાય બીજો કોઈ ગ્રહ નડતો નથી !!

Hi read 3rd part of my ebook સબંધો

 
>https://www.matrubharti.com/book/19859022/sambandho

પોતાના જ ઘરમાં જેનુ હસીને સ્વાગત થાય , એ  સંસાર નો સૌથી સુખી માનવી !!

યાદ કરશો તો યાદો માં મળશું ,
નહિ તો ફરીયાદ માં તો છું જ !!

યાદો નું પણ ગજબ છે નહિ !!
જેટલી એને ભૂસવા નો પ્રયત્ન કરો એટલી જ ગાઢ થાય છે .

ડૂબતો સૂરજ પણ એ વાત નું પ્રતિક છે કે આથમે છે એની સવાર જરૂર થશે !!

આકર્ષણ થી પ્રેમ સુધીની સફર એટલે ;
' મારું ' થી ' આપણું ' વચ્ચેનું અંતર !!

મારી ઓટ જોઈને ખુશ ના થતો ;
દરિયો છુ ભરતી થઈને પાછો આવીશ ,
તુ કિનારા મજબૂત રાખજે !!

સુખી જીવન એટલે જ્યારે એને સમજવા કરતા માનવાનુ શરૂ કરીએ એ !!