મારું પ્રોફેશન ગમે તે હોય પણ મારું પેશન તો હંમેશા લખાણ જ રહ્યું છું..માતૃભારતી દ્વારા મારા જેવા લેખકો ને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ધન્યવાદ. જેમ સિકંદર પોતાની વિશાળ સેના અને તલવાર લઈને વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો એમ પણ કલમ અને મારા વિચારો થકી લોકો ના દિલ પર રાજ કરવા માગું છું. થ્રિલર,હોરર,લવ,સોશિયલ જેવા અલગ અલગ પ્રકાર ના વિષયો માં હું મારી મહારથ સિદ્ધ કરવા પ્રયાસ કરી રહ્યો છું.મારો whatsup નંબર 9624265491 છે જેના પર આપ સૌ આપના અભિપ્રાય આપી શકો છો.... instgram - @official_ankit_chaudhary_

आज फिरसे सतयुग दे रहा है दस्तक ,
लौट रहे है दशरथ नंदन सियापति राम।
सजा रहे है अयोध्या नगरी जोरो से
क्यू की हो गया है समय रघुनंदन के आने का ।

नहीं सोचा था कि कभी कलयुग भी
ऐसा रंग चारो और बिखरेगा ।
चलो करते है स्वागत कि तैयारी और मनाते है
फीर से दीवाली एक और बार।


जय श्री राम

વધુ વાંચો

Ankit Chaudhary અંત લિખિત વાર્તા "કર્તવ્ય - એક બલિદાન - 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષા" મેધા નો ભૂતકાળ ની એક સચ્ચાઈ મેધા ના પ્રેમ ઉપર ભારે પડી ગઈ ! અચાનક જ અનંત પરિવાર ના દરવાજા મેધા માટે બંધ થઈ ગયા ! મેધા ના રોહન નો પ્રેમ પણ ભૂતકાળ ની કાલિક સામે હારી ગયો ! પણ એવું તો શું બન્યું કે મેધા ને અગ્નિ પરીક્ષા આપવી પડી ? જાણવા માટે વાંચો આગળ.....

https://www.matrubharti.com/book/19891757/kartavya-ek-balidan-13

વધુ વાંચો

Mujhe Maf kar dena.... Emotional conversation ft. Ankit Chaudhary

https://youtu.be/wNXf8iUB4cU

Like share nd subscribe

प्यार की इबादत
हमें किस मोड़ पर
ले आई है !

मन को सहारा चाहिए
और दिल बेसहारा होकर पड़ा है।

Dost 👬

epost thumb

Ankit Chaudhary અંત લિખિત વાર્તા "QURBAN HUA - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો

Apno ke liye qurbaan hone wali dastan


https://www.matrubharti.com/book/19891296/qurban-hua-2

meri Khushi 🤭 ft. Ankit Chaudhary


#खुश

epost thumb

વર્ષો સુધી તારી
માટે કરેલો પ્રેમ
આજે પણ મારી
સચ્ચાઈ બનેલો છે.

યાદ તો બઉ આવે છે
પણ શું કરું
તારા વગર હું રહી
શકું કે નહિ !

વિચારો તો ઘણા
આવી જાય છે
ને મનનો ડર પણ
ઘભરાવે છે મને

તું મળીશ કે નહિ
એ વિચારો મારી
લાંબી રાતો નો
સાથ બની ગયા છે.

વર્ષો થી ઈઝહાર
નથી કરી શક્યો હું ,
પણ આજ હિંમત
કરવાનું મન કરે છે.

તારી હા હશે કે ના
એની કોઈ પરવાહ નથી
પણ હું તારો હતો
છું અને હંમેશા રહીશ !

વધુ વાંચો

Agar Tu Sochati hai ft. Ankit Chaudhary

instagram :- @official_ankit_chaudhary

insta id link :- https://instagram.com/official_ankit_chaudhary_?igshid=1tplwg2w50jls

epost thumb

सुनो मेरी जान !
मुझे हो गया है तुमसे ,
बेसुमार प्यार ।
करना चाहो तो प्लीज़
तुम भी करलो
इजहार ।
फिर सात फेरे लेकर
सात जनम तक साथ
रहेंगे में और तुम ।

વધુ વાંચો
epost thumb