આભાર.... ખુબ ખુબ આભાર દરેક મિત્રોનો. 😊 જીવનને હંમેશા આજ ના નજરીયાથી જોયેલ છે. આવતી કાલ માટે બસ થઈ જશે એવું જ વિચારી આગળ ચલાવી છે જીવનની નાવ ને.આજ સુધીમાં અનેક ભુલો કરી છે ને એ ભુલોને ઢાંકવામાં જ આટલી જીંદગી વિતેલ છે. એક ખાસ વ્યક્તિના શબ્દથી મારો પરીચય આપે તો હું “ડફ્ફ્ફર” છું.

કોઈ બાઇટ્સ ઉપલબ્ધ નથી

કોઈ બાઇટ્સ ઉપલબ્ધ નથી