Hey, I am reading on Matrubharti!

*એક વાર ગામડે જાવું છે...*

ધૂળ ખાતા કાચા મકાન ને રંગ લગાવી સ્નેહ ના દીવડા પ્રગટાવી દિવાળી🎇🎆 મનાવવા..
*ગામડે જાવું છે.*

દીકરાઓ ની રાહ જોઈ ને બેઠેલા ઘરડા માઁ બાપ 👴🏻👵🏻ની આંખો ની તરસ છિપાવવા..
*ગામડે જાવું છે.*

સુમસાન પડેલી શેરીઓ ને શણગારી ને ફટાકડા ફોડી ને ગજાવવા..🎑
*ગામડે જાવું છે.*

શિયાળા ની ઠંડી મા સવારે ખભે છાલ નાખી ને શેરી મા તાપણું કરી ને નાના મોટા બધા ભેગા બેસી ને સુખ દુ:ખ ની વાતું કરવા🔥
*ગામડે જાવું છે.*

મોટી મોટી ગાડીઓ મા બહુ ફર્યા 🚗...ફરી થી ગાડા મા બેસી ને વાડીએ જાવું છે.
વાડી મા વહેતા ધોરિયા માંથી પાણી પીવા🏞
*ગામડે જાવું છે.*

પિજ઼્જ઼ા બર્ગર બોવ ખાધા🍕🍔 ..હવે બા ના હાથ ના રોટલા🍪 ખાવા
*ગામડે જાવું છે.*

સિમેન્ટ ના જંગલ માંથી બાર નીકળી ને🏙 વાડીએ જઈ ને લીમડા ના છાંયડા નીચે ઠંડા પવન ની મજા લેવા 🌳🍃
*ગામડે જાવું છે.*

શેઠિયા ને વેપારીઓ ને બવ મળી લીધું👨🏻‍⚖ ....આખી રાત વાતું કરીએ તોય નો ખૂટે એવા ગામડા ના મારા મિત્રો ને મળવા 🙋🏻‍♂
*ગામડે જાવું છે.*

અહીં સાંજ ક્યારે પડે એ પણ નથી ખબર રેતી🌌 ..... ગામ ના રામજી મંદિરે જાલર નગારા વગાડવા દોટ મુકતા🔔 🥁.....ફરી એક વાર એ મધુર ધુન સાભળવા🎼
*ગામડે જાવું છે.*

અહીં સવાર પડે અલાર્મ વાગે⏰ એટલે દોડવા માંડવા નું છેક સાંજે પાછા આવવાનું ..... ત્યા મોડે સુધી ફળિયા મા ખાટલા મા સૂતું રેવાનું પછી જાગી ને દાતણ મોં મા લઈ ને ડેલી એ ઊભું રેવાનું ...આવતા જતા વડીલો👴🏻 ને *જયશ્રી કૃષ્ણ* કેવાંનું ....... એ આનંદ માણવા
*ગામડે જાવું છે.*

વીડિયો ગેમ્સ તો બહુ રમી🎮 ....એ શેરી મા ગેડી દડો અને સંતા કુકડી રમવા 🏌🏻‍♂
*ગામડે જાવું છે.*

એક નમ્ર વિનંતી 🙏🏻 મારા *ભાઈઓ ને કે .... *ગામડે જજો* ....

*કારણ*

આપણા ગામ ને જીવતું રાખવું હોય તો આપણે ભલે વર્ષ મા એક વાર જઈએ પણ *જઈએ.*
એવો સંકલ્પ લઈએ ...નહીં તો આવનરી પેઢી ખાલી *ફોટા* 🎑🏞🌅🌌 જોઈ ને *આશ્ચર્ય* કરશે... કે ગામ આવું હોય ???

*🚗આવો આ દિવાળી ગામડે મનાવીએ.

વધુ વાંચો

*✍🏻..."આવતીકાલ" ક્યારેય આવતી નથી,*
*એ જ્યારે પણ આવે છે,*
*"આજ" બનીને આવે છે.*
*માટે "આવતીકાલ" માટે કંઈ પણ સારું કરવાની ઇચ્છા હોય એની શરૂઆત "આજ" થી કરજો...*
*😊🌹હેપ્પી મોર્નિંગ🌹😊*

વધુ વાંચો

*કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું,
જે નથી લડતો એ જ હારે છે.*
*જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ.*
🍂 *શુભ સવાર* 🍂

વધુ વાંચો

*દુનિયા નુ સૌૌથી સારુ ઘરેણુ મહેનત છે...*
*દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિણઁય છે.*
*તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.
🍁શુભ સવાર🍁

વધુ વાંચો

જિંદગી પણ પાણી જેવી છે,
જો વહે તો "ધોધ" છે,
ભેગું કરો તો "હોજ" છે,
જલસા કરો તો "મોજ" છે,
બાકી "PROBLEM"તો રોજ છે.

શુભ સવાર ☕😊

વધુ વાંચો

દરેક વાત ઉદાહરણથી ના સમજાય,
સુખ હોય કે દુઃખ પોતાના અનુભવે જ સમજાય.

*શુભ સવાર*

જયારે મૂડ 'ખરાબ' હોય ત્યારે
એક શબ્દ પણ ખરાબ ન બોલવો !

કારણ કે 'મૂડ' સુધારવા માટે મોકો મળે છે. પણ, 'શબ્દ' સુધારવા માટે મોકો નથી મળતો... !!

*સુપ્રભાત*

વધુ વાંચો

*એક સરખી જ સામ્યતા છે પતંગ અને જિંદગીની,
*જ્યાં સુધી ઉંચાઈ પર હોય
ત્યાં સુધી જ વાહ વાહ થાય છે.*
🌸 શુભ રાત્રી 🌸

વધુ વાંચો

આવે છે મળવા તૂ રોજ મને સપનામાં,
સંભળાય છે તારો અવાજ મને કિતાબ મા,
તારી મંહેદી નો રંગ મારી કવિતા ને સજાવશે,
એકાદ પત્ર જો તૂ લખે જો જવાબ મા.

વધુ વાંચો

જાણું છું કે સારી જિંદગી,
જીવવામાં હજાર લોચા છે સાહેબ...
છતાં હસતે મુખે જીવી લેવાના
કારણ પણ ક્યાં ઓછા છે....!!!

વધુ વાંચો