બમ બમ ભોલે

બધા કહે છે કે સાચો પ્રેમ નાનપણમાં જ મળી જાય છે,
પણ નાનપણમાં તો સાઈકલના ટાયર ફેરવવામાથી,અવેડા ના ડાટા કાઢવામાંથી અને ગામના ભાભા(ડોહલા)ના ચાળા પાડવામાંથી ઉચા આવી તો પ્રેમ મળે ને...
????????

વધુ વાંચો

ગરીબ કે બચ્ચે એ....
સોચ કે ભૂખે સો ગયે કી ..
રાત કો ફરીસ્તે આયેગે ...
રોટિયા લે કે?

चरित्र

!!!!!!@___________@!!!!!!

नेल्सन मंडेला दक्षिण अफ्रीका के राष्ट्रपति बनने के बाद, एक दिन अपने सुरक्षा कर्मियों के साथ रेस्तरां में खाना खाने गए। खाने का आर्डर दिया और उसके आने का इंतजार करने लगे ।

उसी समय मंडेला की सीट के सामने एक व्यक्ति भी अपने खाने का आने का इंतजार कर रहा था । मंडेला ने अपने सुरक्षाकर्मी को कहा, उसे भी अपनी टेबुल पर बुला लो। ऐसा ही हुआ, खाना आने के बाद सभी खाने लगे, वो आदमी भी साथ खाने लगा, पर उसके हाथ खाते समय काँप रहे थे। माथा पसीने से तर था। खाना खत्म कर वो आदमी सिर झुका कर होटल से निकल गया । उस आदमी के खाना खा के जाने के बाद मंडेला के सुरक्षा अधिकारी ने मंडेला से कहा कि वो व्यक्ति शायद बहुत बीमार था। खाते वक़्त उसके हाथ लगातार कांप रहे थे। वह भी कांप रहा था और पसीना भी आ रहा था। घबराया सा भी लग रहा था।

मंडेला ने कहा नहीं ऐसा नहीं है। वह उस जेल का जेलर था, जिसमें मुझे रखा गया था। जब कभी मुझे यातनाएं दी जाती और मै कराहते हुये पानी मांगता तो ये गाली देता हुआ मेरे ऊपर पेशाब करता था ।

मंडेला ने कहा , मै अब राष्ट्रपति बन गया हूं, उसने समझा कि मै भी उसके साथ ऐसा ही व्यवहार करूंगा। पर मेरा यह चरित्र नहीं है।

मुझे लगता है बदले की भावना से काम करना विनाश की ओर ले जाता है। यही धैर्य और सहिष्णुता की मानसिकता ही हमें विकास की ओर ले जाती है ।चरित्र

વધુ વાંચો

ખુલ્લમ ખુલ્લો વાર કરી દો,
જાવ કરાંચી પાર કરી દો.

ભારતમાં ઘૂસ્યાંની કિંમત,
આખું લાહોર બ્હાર કરી દો.

મોર્ચો એવો સંભાળો કે,
પાકિસ્તાન ને ઠાર કરી દો.

સૈનિક થઇ આવો મેદાને,
કવિ કલમને ધાર કરી દો.

નીંદા બીંદા નૈ ચાલે ભૈ,
સધળે હાહાકાર કરી દો.


?જય હિંદ ?જય જવાન ?

વધુ વાંચો

અંતિમ સત્ય
એક સાધુ સ્મશાન મા બે અગ્નિ ની રાખ ને એક નજર થી જોય રહ્યા હતા.
એક માણસે પુસ્યુ :કેમ બાપુ આવી રીતે રાખ ને જોય રહ્યા છો
સાધુ: આ એક ધનવાન ની લાશ છે જેને જિંદગી ભર કાજુ બદામ જ ખાધી.અને આ એક ગરીબ ની લાશ છે જેને એક ટક નુ જમવાનું પણ ખુબજ મુશ્કેલી થી મળતું હતું.
પણ રાખ તો બંનેની સરખી છે તો તો આ કાળા માથાળા માનવીને કય વાતનું ઘમંડ છે એ જોઈ રહ્યો છુ.

વધુ વાંચો

? ના ફાવ્યું.
:
ભીની આંખોથી રડવાનું,ક્યારેય ના ફાવ્યું,
ઉઘાડા એમ પડવાનું
*મને ક્યારેય ના ફાવ્યું.*

સહારો લાગણીનો લઈ અને આગળ વધી જાવું,
પછી એને કચડવાનું
*મને ક્યારેય ન ફાવ્યું.*

કદી આ આંગળી ઝાલી હતી એને જ તરછોડી,
શિખર સિદ્ધિના ચડવાનું
*મને ક્યારેય ના ફાવ્યું.*

રહું છું મસ્ત મારામાં, નથી પરવા જમાનાની,
કોઈને ક્યાંય નડવાનું
*મને ક્યારેય ના ફાવ્યું.*

ભલે હું જાત સાથે કેટલા યુદ્ધો કરી લઉં પણ,
બીજા સાથે જ લડવાનું
*મને ક્યારેય ના ફાવ્યું.*

સ્મરણના ગાઢ જંગલમાં આ જ્યારે જાત ખોવાણી,
ફરી ખુદને જ જડવાનું
*મને ક્યારેય ના ફાવ્યું..!!!❜*

વધુ વાંચો

મારે ના જોઈએ રાણી કે મહારાણી
મારે જોઈએ પુરે પુરી ઉઘરાણી
દિવાળી ધમાકા

ગમે તે મળતુ નથી
મળે એ ગમતુ નથી....
આવે ત્રણ એક્કા
તો સામે કોઈ રમતું નથી.......