अपने दिल को हमेशा दूसरों की अपेक्षाओं से,कहीं अधिक ज्यादा बड़ा रखना ए मेरे दोस्तो। सिर्फ पहचान ही तो है। जो अपने आप ही बड़ी हों जाएगी। 9978347370

મમ્મીના હાથે થી તૈયાર થયેલી રસોઇની સ્વાદિષ્ટ થાળી પ્રેમ જમવી મને બહુ જ ગમે છે.
#સ્વાદિષ્ટ

તમે ખુદ તમારા નિયમોનું પાલન કરજો. તો જ લોકો તમારું કીધું કરશે
#તમારું

સોળ શણગાર ના સજનારી તેની પત્ની. પતિના મૃત્યુ પછી. આપણા સમાજમાં તે સ્ત્રી "વિધવા" છે.
#વિધવા

જીવ શરીરમાં છે. એટલે જ દ્રશ્યમાન જગત છે.
#દ્રશ્ય

હું જ મારો વિશ્વાસ છું.......
#વિશ્વાસ

તમારું જે કર્મ છે તે કરતા રહો ફકત સંઘર્ષના સમયમાંથી પસાર થવાનું હોય છે આપણે....
#સંઘર્ષ

લેવાતો અને છોડાતો શ્વાસ. આ બે શબ્દ વચ્ચે જ જીવ ની જીવન જીવવાની ગુપ્ત તા જળવાયેલી છે.
#ગુપ્ત

ગુરુના માર્ગદર્શકથી. તમે પણ ભવિષ્યમાં ગુરુ બનીને માર્ગદર્શક બનજો

આત્માના અવાજને સાંભળી ને મનથી જતુ કરશો ને તો કોઈની જોડે ઝઘડો ક્યારેય નહીં થાય....✍️
#ઝઘડો

લગ્ન થયા પછી, બંને વચ્ચે ગમે તેટલો ઝઘડો થયા પછી પણ, જીવનમાં એકબીજાનો સાથ તમે ક્યારેય ના છોડો. સાથ છૂટયા પછી ખ્યાલ આવશે કે બંને સાથે હોત તો શું ના કરી શકે ત આપણે આપણી દુનિયા માટે........









#છોડો

વધુ વાંચો