reading is not just hobby but reading is a habbit for me

બદનામ છે પ્રેમ એવા લોકોથી, જે દિલ તૂટતા શરાબી બની જાય.
પ્રેમને તો એજ પ્રખ્યાત કરે છે, જે તુટેલા દિલનો પણ વેપારી બની જાય.

વધુ વાંચો

એ પ્રેમ નથી જે પાગલ કરી દે.
પ્રેમ તો દુનિયાથી આગળ કરી દે.

સાહિત્ય અને ગણિત વચ્ચે સીધો સંબંધ છે.
સંબંધોના દાખલા ખોટા પડ્યા પછીજ સાહિત્ય સમજાય છે.

એકજ ફર્ક છે પ્રેમિકા અને પુસ્તકમાં.
એક રાહ જોવડાવે છે,
અને એક રાહ બતાવે છે.

વર્ષોથી ચાલતી હકીકત.
બધા એમ કહે છે કે આ અમારા ઘરની વહું છે.
પણ કોઈ એમ નથી કેતુ કે આ અમારી વહુંનું ઘર છે.

હું ફરી નહિ મળું યાદ રાખજે ,
નખરા કરવામાં થોડું માપ રાખજે.

જે વાતો તમને તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ પણ આપે છે !!

લોકોની ટિકાથી તમારો માર્ગ નહીં બદલતા.
કેમકે સફળતા શરમથી નહીં સાહસથી મળે છે.

સૌ આપણને પ્રિય હોય એ આપણી પરખ છે.
આપણે સૌને પ્રિય હોય એ આપણી ઓળખ છે.

છું હું રિસાયેલો ઘણા સમયથી અને ગુડ મોર્નિંગનો મેસેજ આવેલો છે. ત્યારે ખબર પડી પ્રેમ તો અમે સમજેલો પણ સામેથી તો વ્યવહાર થયેલો છે.

વધુ વાંચો