શબ્દોના પ્રેમમાં પડવાનો પ્રયાસ કરું છું.....

મિત્રતા એટલે એકમાત્ર એવો સંબંધ જે આપણે નક્કી કરીએ છીએ. મિત્ર વિના તમે કોઈ સંબંધો નહિ નિભાવી શકો, કારણ કે બધા સંબંધોનો છેડો મિત્ર પાસે જઈને અટકે છે, જીવનમાં પરાણે વેંઢારતા સંબંધોને કોઈ પાસે ખોલી શકીએ તો એ મિત્ર છે. મને જીવનમાં ઘણા મિત્રો મળ્યા છે, ને બધાએ ખૂબ સાથ આપ્યો છે... સ્વની ઓળખ આપનાર બધા મિત્રોને આજના દિવસની શુભેચ્છાઓ, આમ જ સાથ આપતા રહેજો જેથી હું ખોવાઈ ન જાઉં..... 

Happy Friendship day.....

વધુ વાંચો

दूरियाँ बढानी जरूरी थी,
महामारी के दौर में कहि मुझे "तू" न हो जाए ।।

જે હદે આજકાલ બધી એપમાં ડાઉનલોડ ને રીડર ના આંકડા બતાવવામાં આવે છે, લાગે છે એક સમય એવો આવશે કે અભણ માણસો ગોતવા જવા પડશે... ક્યાંક આ આંકડાઓ ભ્રમજાળ તો નથી ને લેખકોને આકર્ષવા માટેની ???

વધુ વાંચો