Hey, I am on Matrubharti!

વાત કિસ્મત પર આવીને જ અટકી જાય છે.

નહી તો...,

કોઈ પોતાની ગમતી વ્યક્તિ ને પામવા ન માગતું હોય એ શક્ય જ નથી...!💕

#રોમાંચક

વધુ વાંચો

દરેક તકલીફની એક માત્ર દવા છે
મનગમતી વ્યક્તિ સાથે થોડી વાતો...!!!

#રોમાંચક

ભીની પાંપણ નિશાની હોય છે કોઈ નાં ભરપુર પ્રેમની એકાંત માં આવતા આંસુ ક્યારેય ખુશીના નથી હોતા...!!!

ṃя...Ԁק😘😍
#રોમાંચક

વધુ વાંચો

કેટલાંક affair એવાં હોય છે

કે જે પ્રેમ કરતાં પણ પવિત્ર હોય છે...

ṃя...Ԁק😘😍
#રોમાંચક

મને ખબર છે તું કદી નહીં મળે,

છતાં પણ તને જ પ્રેમ કરવો ગમે છે મને.

ṃя...Ԁק😘😍
#રોમાંચક

મળવું ના મળવું એ હશે કદાચ કિસ્મતના હાથમાં,
પણ, તને ચાહવું એ મારા હાથમાં છે....!💕

ṃя...Ԁק😘😍
#રોમાંચક

કિસ્મત અજમાવી તો જુવો
ક્યારેક હાથ લંબાવી તો જુવો

કરામત છે આં ફક્ત લાગણીની
હૃદય પર હાથ રાખીને તો જુવો

એક એક ધબકારે નામ ફક્ત તમારું
બસ એક મુલાકાત સ્વપ્ને કરી તો જુવો..

ṃя...Ԁק😘😍
#રોમાંચક

વધુ વાંચો

એક યાદ લખવી છે..
તને મળવાની એક આશ લખવી છે..
મળ્યા પછી ની સાંજ લખવી છે..
મહેકતા ફૂલોની સુવાસ લખવી છે..
વરસતા વરસાદ ની એ મોસમ લખવી છે..
કિનારા ની એ મંજિલ લખવી છે..
તારી સાથે ના સમય ની એ વાત લખવી છે..
હા બહુ..ખાસ લખવી છે..
મારે એક યાદ લખવી છે.💕

ṃя...Ԁק😘😍
#રોમાંચક

વધુ વાંચો

આજ સંબંધો સચવાતા નથી
પણ
આજ સંબંધો કચવાય છે

એની જીદ સામે નમ્યા
તો...
ગમ્યા નહીં તો
ઇગો માં અથડાય છે
ને અહં માં બટકાય છે

ṃя...Ԁק😘😍
#રોમાંચક

વધુ વાંચો

અનહદ એટલે શું ..?
મારું તારી પ્રતિક્ષા કરવું...
બેશુમાર એટલે શું..?
તારૂં મને પ્રતિક્ષા કરાવવું ..

ṃя...Ԁק😘😍
#રોમાંચક

વધુ વાંચો