follow your heart future advocate

"પતિવ્રતા રુકમણી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!આમ તો કૃષ્ણ ને દરેક વ્યકિત પ્રિય હતી પરંતુ કૃષ્ણ ના જીવન માં બે પાત્રો મહત્વ ના હતા જેમનું યોગદાન કૃષ્ણ જીવન માં અનેરું છે.


આ બે પાત્રો એટલે રાધા અને રુકમણી.
એક પ્રિયતમા તો બીજા અર્ધાગીની.


રાઘા એટલે કૃષ્ણ ના પ્રિયતમા જેમને નિશ્વાથ ભાવે પ્રેમ કર્યો. તો બીજા છે રુકમણી જેમણે કૃષ્ણ ને વગર જોયા પ્રેમ કર્યો કૃષ્ણ ના રાધા પ્રેમ ને સમજ્યા રાધા ને સમજ્યા.

રાઘા અને રુકમણી કૃષ્ણ જીવન ના અવિભાજ્ય અંગ છે એક પ્રેમ છે તો બીજા શ્વાસ.

રાઘા અને રુકમણી બંને નો કૃષ્ણ પ્રેમ અનેરો છે.

Read and share

વધુ વાંચો

https://www.matrubharti.com


इजाज़त हो तो इन लफ़्ज़ों में तुम्हे इबारत करुँ;
करले तु भी थोड़ी महोब्बत इमरोज़ इन लफ़्ज़ों में तुज संग खुद को तकमील करुँ।।


इबारत :-creating /writing

इमरोज़ :- today

तकमील :complete

વધુ વાંચો

"શહીદી",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

"કે સખી આજ મને લાગ્યો છે રંગ શ્યામ નો.", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો

જય જગન્નાથ 🙏