Hey, I am on Matrubharti!

ભૂતોના નાથ
મહાદેવ
અને
દેવોના દેવ પણ
મહાદેવ ....
#ભૂત

મુસાફરીમા સામાન જરૂર પુરતો પરિમિત રાખવૉ, વધારે સામાન બૉજ બને છે. સામાન!!!!!
#સામાન

દરિયા જેટલું વ્હાલ ના કરશો કોઇને,
ઓટ સમયે બહુ જ તકલીફ પડે છે...!
ભૂદેવ

મન જુવાન તો તન જુવાન.
જો મન થી હાર્યો તો તન થી પણ હાર્યો.
#જુવાન

આખો ભીની થાય તે બધા જોઈ શકે છે.
પણ હૃદય ભીનું થાય તો કોઈક ને દેખાય.
#ભીનું

જિંદગી માં આગળ તો દરેક માણસ ને વધવું હોય છે.
પણ ઉત્સાહી માણસ જરૂર આગળ વધે છે.
#ઉત્સાહી

દુષ્ટ વ્યક્તિ સજ્જન ને દુષ્ટ બનાવી દે છે
માટે દુષ્ટ વ્યક્તિ થી દુર રહેવું સારું...
#દુષ્ટ

સમુદ્ર વિશાલ છે. પણ એનું પાણી ખારું છે.
પણ જો હૃદય વિશાલ હોય ને સાહેબ વાણી મીઠી હોય છે.
#વિશાળ

અત્યંત ઉપકાર માતા પિતા નો હોય છે.
પણ અત્યંત ઓછા લોકો જ યાદ રાખે છે.
#અત્યંત