Hey, I am on Matrubharti!

#આક્રમણ
આક્રમણ જ્યારે વિચારો તારા કરે મુજ મન વ્યગ્ર પર,
અસહ્ય વેદના અને અવ્યક્ત લાગણીઓનું ઘોડાપુર ઉમટે,
વ્યથિત મન,ને ઉદાસ ચહેરે પણ પ્રેમનો તરવરાટ અનુભવાય,
એ ક્ષણ માટે તારી યાદ માત્ર સક્ષમ છે મુજને સમૂળગી ભૂલવા માટે...

વધુ વાંચો

#બહુવિધ
કોરોનાકાળમાં માસ્ક આવ્યો પણ માણસના બહુવિધ ચહેરાઓ તો સમયે સમયે ગરજ અને મતલબ મુજબ પ્રગટ થયા કરે જ છે.

વધુ વાંચો

#ચુંબક
કર્મોનું ચુંબક,
રખે પીછો છોડતું
ચેત માનવી

ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી લિખિત વાર્તા "એકમેકનાં સથવારે ભાગ ૩" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19890909/along-with-eachother-3
આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...

વધુ વાંચો

#Dead
Not only those who have left breath,but
The persons who have accepted being slaves and have stopped living life for themselves are also dead.

#મૃત
બની રહી છું મૃત હું પળે પળ,
ઝંખતી મૃગજળ સમ તુજ પ્રેમને નિરંતર,
મુજ ચાતક ને ભીંજવી જા તુજ પ્રેમથી
સ્વાતિ નો મેહ બની બસ આવ એકવાર...

વધુ વાંચો

#हिम्मत
विफल परिस्थितियों को स्वीकार कर आगे बढ़ने की हिम्मत किसी भी वयक्ति को महानता कि और ले जाती है।

#Dare
Always dare to dream...

ઘણી હિંમત ભેગી કરીને જ્યાં માંડ જીવવાનું શીખ્યાં ત્યાં જ આવી પડેલ મુસીબતમાંથી હવે કેમ પાર પડવું એ સમજાતું નથી.
આજના સમયમાં દરેક માણસની આજ પરિસ્થિતિ છે.એક સાંધો ત્યાં તેર તુટે એવી ...ગમે તેટલી હિંમત ભેગી કરીને ઉભો થઇ રહેલ વ્યક્તિ પણ ભાંગી જ પડે છે.
#હિંમત

વધુ વાંચો

#ઉત્સાહી
બની ઉત્સાહી,
નિજ મોજમાં મસ્ત,
હું અગ્રેસર...