એ પરમ કૃપાળુ પરમાત્મા ઓમકાર મનને શાંતિ આપનાર અને સદાય પ્રેમ વરસાવનાર શિવ પિતા નો જ્યારથી સાક્ષાત્કાર થયો છે, મન શિવોમય થયું અને પરમશાંતી અનુભવી રહ્યો છું, ૐ શાંતિ .જય સોમનાથ

દેહના વખાણ ન હોય, દેહ ના દેખાવ ન હોય, આત્મા શરીર છોડે કે દેહ ઠંડો પડી નાશવંત બની જાય છે, જે તેજ ચમકે ચેહરા પર તેતો આત્મા નું હોય છે, જે દીવ્ય રૂપ ધારણ કરી દેવત્વને ધારણ કરી પ્રકાસ મય બને છે.
જય સોમનાથ

વધુ વાંચો

કપાળે છે તીલક તારૂ હે શીવબાબા , અને એ કપાળ અંદર ત્રીકુટી મધ્યે વસે આ દેહને ધારણ કરે તારો અંશ જીવ આત્મા શીવ બાબા, જે છે એતો તારી દેણ, એમાં મારૂ શું કે અભીમાન કરૂ? સ્વાભીમાન તો છે તું મારૂ શીવબાબા, તુંજ પર હું વારી જાવું શીવ બાબા🙏💐🕉️

-Hemant Pandya

વધુ વાંચો

હે ભગવંત બસ એટલી સદ બુધ્ધિ આપજે , મારા કારણે કોઈ દુઃખી ન થાય, હૂં કોઈની ખુશી નું કારણ બની શકું તો એ મારા અહો ભાગ્ય

-Hemant Pandya

વધુ વાંચો

om shanti

-Hemant Pandya

on shanti

-Hemant Pandya

om shanti

-Hemant Pandya

દરેક ને એક દીવસ આ દુનીયા છોડીને જવાનું જ છે, પણ મૃત્યુ બાદ તમે કેટલા લોકોના રદયમાં સારી પ્રેરણા, પ્રેમ , સદભાવના , પરોપકાર , દયા કરૂણા ક્ષમા વાત્સલ્ય ની મૃત બની ને એક સારા વ્યક્તિ તરીકે હંમેશા જીવંત રહેશો? કે પછી નફરતો પાળી વીકારો રૂપી જીવન જીવી બીજાને તકલીફ આપી ?
નફરત દીમાંગમાં પળે, જયારે પ્રેમનું સ્થાન રદયમાં છે, આપ કયા રહેવાનું પસંદ કરશો,

-Hemant Pandya

વધુ વાંચો

🩸 રક્તદાન મહાદાન, તમારૂ એક બોટલ લોહી, ત્રણ વ્યક્તિ ના જીવ બચાવી શકે છે,
કોઈના પરીવારની ખુશી પાછી લાવી શકે છે,
શું તમે કોઈને આ રીતે જીવતદાન આપવાનું પસંદ કરશો?

-Hemant Pandya

વધુ વાંચો

દીવ્ય બનીએ , જયોતીમય બનીએ, આત્માને પ્રકાસીત કરી જીવન જયોતીમય કરીએ, મનનો અંધકાર દુર કરી પ્રકાસની જયોત જલાવી, ચારો ઓર પ્રકાસ અને સીતળતા પાથરીએ
ઓમ શાંતિ 💐🙏

-Hemant Pandya

વધુ વાંચો

Hemant Pandya લિખિત વાર્તા "સ્વની ઓળખ અને પાંચ કર્મ ઈન્દ્રીયો જીતવાની રીત" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909815/self-identity-and-the-way-to-conquer-the-five-karmic-senses
હજું શુધી આ બુક રીડ નથી કરી?? તો મોટી ભૂલ કરી, કયા શુધી મોજ શોખ ના માયા જાળમાં ફસાઈ પડયા રહેશો,
એક દીવસ એવો આવશે જયારે શાંતિ શાંતિ કરતા કરતા તેની શોધ માં ભટકયા કરશો, જે ભોગવ્યું તેથી ધરાઈ જશો, અને જે ગુમાવ્યું તેનો પછતાવો થશે, છેલ્લે અનુભવસો જન્મ બગાડ્યો વેડફયો, મનુષ્ય અવતાર તો મળેલ , ઈશ્વર ને ઓળખવા માટે, તેને જાણવા માટે, ભલાઈ પર્માથૅના કાર્ય માટે, અને મે શું કર્યું , નકરો મારો સ્વાર્થ,
જીવન સુધારવું હોય , જન્મારો સુધારવો હોય તો , તમારી સાચી ઓળખ અને ઈશ્વરે સોપેલ કાર્ય જાણો,
જય સોમનાથ

વધુ વાંચો