Hey, I am on Matrubharti!

#ટેસ્ટ તો કોરોનાના થાય એટલે પોઝિટિવ આવે..સાહેબ પણ જો માનવતા ના થાય તો તો નેગેટિવ જ....!!

સમય ની ભીડ માં એકાંત નો સંદર્ભ કયાં શોધું ?
હવે તો વૃક્ષ ના મર્મર ની યે ઓળખ નથી પડતી..!

પોતે સતત મુશ્કેલીઓ લઇ ને ફરતા હોય તોય પૂછે "તને કેમ છે?"
એવા મિત્રો છે ને ત્યારેજ જિંદગી હેમખેમ છે વાલા...!!