Hey, I am reading on Matrubharti!

બધું પૂછપરછ કરી ને જાણવા જઈશું તો સમય શું કરશે
#પૂછપરછ

ત્વરિત તક નો લાભ લેવો જોઈએ નહિતર એજ તક મળે જે બીજા અે છોડી દીધી હોય
#ત્વરિત

સલામ અે નિષ્ફળતા ને જેણે સફળતા જોડે ઓળખાણ કરાવી
#સલામ

મુશ્કેલી વિશે પેલા વિચારવાનું હોય આવે પછી તેને કેમ પોચી વળવું એના જ પ્રયત્નો કરવા પડે ઘણીવાર કાલ્પનિક ભય કરતા હકીકત કંઇક અલગ હોય
#મુશ્કેલ

વધુ વાંચો

આપડી ખુશી શેમાં છે અે પણ જોવું જોઈએ લોકો ને કોઈ ખુશ રાખી નહી શકતું
#ખુશ

વિરોધી ઓને ચૂપ કરવા માટે ખુશ રહેવા જેવું બીજું કોઈ હથિયાર નથી
#ખુશ

કોઈ ને મદદ કરવાથી ખુશી આપણને ગોતતી આવશે
#ખુશ

પુરા ને પામવા ની દોડ માં અડધું છે તેને પણ માણી નઈ શકતા
#અર્ધ

સંપૂર્ણ ની શોધ માં હમેશા નિરાશા જ મળવા ની કોઈ પણ વ્યક્તિ માં થોડું તો ખૂટવાનું
#અર્ધ

જેને ચાંદ માં રોટી દેખાય છે તેને અર્ધ ચાંદ પસંદ નથી
#અર્ધ